રાંધવાની સૂચનાઓ
- 1
- 2
ફ્રીજ મા ભેગી કરેલી મલાઈ બહાર કાઢી મોટા તપેલામાં નાખો હવે તેમા બે લીંબુ નો રસ નાખી સરસ હલાવી ત્રણ ચાર કલાક બહાર રાખો
- 3
હવે તેમા બલેનડર ફેરવો ઓટો કટ કરતા રહો થોડીવાર મા માખણ અને છાશ છુટા પડશે
- 4
માખણ માથી છાશ નિતારી હવે આ માખણ ને બે વાર પાણી મા ધોઈ ને નિતારી લો ગેસ ઓન કરી તપેલા મા માખણ ગરમ કરો ધીમી આંચ પર ચમચા થી હલાવતા રહો જેથી તળીયે બેસી ન જાય અને ઊભરાય નહી
- 5
થોડીવાર મા ઘી છુટુ પડી જશે કીટુ નીચે રહી જશે આમ ઘી ઊપર આવી જાય પછી ગેસ ઓફ કરી ઠરવા દો પછી ગરણી થી ગાળી લો ઘી તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22556348








ટિપ્પણીઓ