દુધ ની મલાઈ માથી ઘી

Jayaben Parmar @cook_35674262
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
ફ્રીજ મા ભેગી કરેલી મલાઈ બહાર કાઢી મોટા તપેલામાં નાખો હવે તેમા બે લીંબુ નો રસ નાખી સરસ હલાવી ત્રણ ચાર કલાક બહાર રાખો
- 3
હવે તેમા બલેનડર ફેરવો ઓટો કટ કરતા રહો થોડીવાર મા માખણ અને છાશ છુટા પડશે
- 4
માખણ માથી છાશ નિતારી હવે આ માખણ ને બે વાર પાણી મા ધોઈ ને નિતારી લો ગેસ ઓન કરી તપેલા મા માખણ ગરમ કરો ધીમી આંચ પર ચમચા થી હલાવતા રહો જેથી તળીયે બેસી ન જાય અને ઊભરાય નહી
- 5
થોડીવાર મા ઘી છુટુ પડી જશે કીટુ નીચે રહી જશે આમ ઘી ઊપર આવી જાય પછી ગેસ ઓફ કરી ઠરવા દો પછી ગરણી થી ગાળી લો ઘી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલાઈ ની છાસ માંથી પનીર (Paneer Recipe In Gujarati)
# પનીર મેં મલાઈ ભેગી કરી માંખણ બનાવી ઘી બનાવીએ છે ત્યારે જે માંખણ છૂટું પડે ત્યારે છાસ નીકળે છે એમાંથી બનાવ્યું છે. આ રેસિપી મેં આગળ સેર કરી હતી પણ નીકળી ગઈ મારાથી ભૂલમાં એટલે પાછી સેર કરું છું. Manisha Desai -
-
દૂધ ની મલાઈ માંથી ઘી (Milk Malai Ghee Recipe In Gujarati)
માખણ ને મંથન એકબીજા સાથે જોડાયેલ છે..જેમ સમુદ્ર મંથન કરતા અમૃત મળ્યું એમ મલાઈ ને મથવાથી માખણ નામનું અમૃત મળે છે,જેને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ વહાલું કરેલ છે.. એ માખણ ને ગરમ કરવાથી મળતું ઘી સ્વયં પ્રભુ નારાયણ નો અંશ છે એમ કહેવાય છે..એટલે કોઈ પણ પરિસ્થિતિ માં ઘી ને કોઈ જ આભડછેટ લાગતી નથી...જૂના જમાના માં ઘર ની ગૃહિણી ઓ રવૈયા ના ઉપયોગ થી જ માખણ બનાવતી..બસ એ જ પદ્ધતિ થી આજે ઘી બનાવ્યું છે#WD.wish you all to Happy women's day... Nidhi Vyas -
-
-
દેશી ઘી(desi ghee recipe in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૩૦ઘર નું ચોખ્ખું ઘી ખૂબ જ ગુણકારી છે તો હું મારા દીકરા માટે ઘર નું ઘી જ ઉપયોગ કરું છુ. Dhara Soni -
હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)
#mr#milk recipe#home made ઘર ના દુધ ની મલાઈ ભેગી કરી ને મે માખન બનાયા છે મલાઈ ને દરરોજ કાઢી ને ફ્રીજર મા મુકુ છુ . એટલે આથવાની જરુર નહી પડતી ખટાશ વઘર ના ફ્રેશ તાજા માખન બને છે Saroj Shah -
-
ઘી (Ghee Recipe In Gujarati)
#mr ઘી બનાવવા માટે બે રીત છે...૧] મલાઈ માં થી૨] માખણ માં થી ઘરે બનાવેલા ઘી નો સ્વાદ એકદમ સરસ હોય છે.જયારે આપણે દાળ ભાત કે ખીચડી માં ઘી ઉમેરી ને જમીએ ત્યારે જમવા માં સ્વાદ અને સુગંધ બન્ને વધી જાય છે.ઘી સાથે પુલાવ અને બિરયાની ની તો વાત જ ...આહા...સુપર સુગંધ ને સ્વાદિષ્ટ... Krishna Dholakia -
-
હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)
#SFR#SJR#જન્માષ્મી સ્પેશીયલ#કાન્હા ના ભોગ Saroj Shah -
હોમમેડ ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘર ની ભેગી કરેલી મલાઈ વલોવી માખણ કાઢી અને માખણ થી ઘી બનાવયુ છે . અને પછી બટર મિલ્ક(માખણ બનાવતા જે છાસ નિકળે એના થી પનીર બનાવુ છુ , આ રીતે દુધ મા ફેટસ ઓછુ થાય છે અને ઘર ના માખણ, ઘી અને પનીર બની જાય છે. માખણ થી ઘી) Saroj Shah -
મેંગો આઈસક્રીમ (હોમ મેડ) (Mango Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બર# my first recipe Hemaxi Buch -
ઘી (Ghee Recipe In GujaratI)
#માઇઇબુકમલાઈ માંથી માખણ કાઢવું એટલે ખૂબ ઝંઝટ ,હું ફક્ત 2-3 મિનિટ માં જ માખણ બનાવું છું એ પણ હેન્ડ મિક્ષી કે મિક્સર વગર .એટલે માખણ અને ઘી આસાની થી આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
માખણ (Makhan Recipe In Gujarati)
#EB#RC2 આ વખતે કૂકપેડ તરફથી બીજા અઠવાડિયા માટે સફેદ રંગ ની રેસીપી કરવાની કહી છે....તો....આજે શ્રીકૃષ્ણ ને પ્રિય અને લગભગ બધા ને ત્યાં બનતી રેસીપી મૂકી છે....બોલો કઈ હશે....'માખણ'. મેં "માખણ બૉલ" બનાવ્યો છે. Krishna Dholakia -
-
-
-
-
-
હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)
ભગવાન શ્રીકૃષ્ણનું અતિ પ્રિય એવું માખણ🍚દહીમાંથી વલોવીને કાઢવા માં આવેલું માખણ સ્વાદિષ્ટ અને અમૃત સમાન છે જેને આયુર્વેદ મુજબ જોઈએ તો તેના જેવો ઉત્તમ બીજો કોઇ જ ખોરાક નથી. પણ એ ઘરનું જ તૈયાર કરેલું હોવું જોઈએ. માખણનું યોગ્ય માત્રામાં અને સાચી રીતે સેવન કરવામાં આવે તો વજન પણ વધતું નથી.કારણ કે તે ફેટવાળું ચોક્કસ છે છતાં સરળતાથી પચી જાય તેવું છે. માખણ સાથે સાકરનું મિશ્રણ એ લો બ્લડપ્રેશરની સૌથી સારી દવા છે. ખાવામાં હળવું , પૌષ્ટિક , બુદ્ધિવર્ધક અને ઠંડક આપનારું એવા માખણમાં વિટામિન A, D, K2 અને વિટામિન E રહેલા છે જેનું સેવન કરવાથી શરીર હૃદય અને આંખો સ્વસ્થ રહે છે.તો આવો જોઈએ એકદમ સરળતાથી વધુ પ્રમાણમાં માખણ કાઢવાની રીત. Riddhi Dholakia -
-
-
-
રસ-મલાઈ(Ras_Malai)
#રસ-મલાઈ(rasmalai)આ સ્વીટ આમ તો બંગાળી મીઠાઈ છે પણ બધે જ ખૂબ પ્રચલિત છે અને વારે તહેવારે બનાવવમાં આવે છે...તો જોઈએ એની રીત.. Naina Bhojak -
-
મલાઇ માંથી ઘી (Malai Ghee Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#home madeમલાઇ ને જમાવ્યા વગર જ ઘી બનાવી શકાય.ઘર ના ઘી નો સ્વાદ અનેરો હોય છે. Shilpa khatri -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22556348
ટિપ્પણીઓ