રાંધવાની સૂચનાઓ
- 1
- 2
- 3
પ્રથમ સાંબા ને બે પાણી થી ધોઈ નાખો ગેસ ઓન કરી કૂકર મા તેલ ગરમ કરી જીરા હીંગ નો વઘાર કરી ને આદુ મરચા ની પેસ્ટ સાંતળી ટમેટા ના કટકા નાખી સાંતળો
- 4
હવે તેમા દુધી તેમજ બટેકા છીણી ને નાખો હવે તેમા સાંબો નાખી હલાવી ને કાશ્મીરી મરચુ પાવડર નાખી જરુર મુજબ નિમક નાખી એક વાટકો છાશ અને જરુર મૂજબ પાણી નાખી એક સીટી કરી ને વરાળ નીકળી જાય પછી કૂકર ખોલી લીંબુ અને ગરમ મસાલો નાખી બાઊલ મા કાઢી કોથમીર થી સજાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22558464










ટિપ્પણીઓ