કેરેમલાઈઝડ પેંડા

ખાંડ નો ઉપયોગ કર્યા વગર, ગોળ ના એકદમ અલગ અને સ્વાદિષ્ટ પેંડા ઘર ના દરેક સભ્યો ને ભાવશે.
આ પેંડા ૧૦-૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકાય.
ગોળ માં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે લોહી ની ઉણપ ને દૂર કરવામાં મદદરુપ થાય છે.
ગોળ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણ પણ જોવા મળે છે જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
કેરેમલાઈઝડ પેંડા
ખાંડ નો ઉપયોગ કર્યા વગર, ગોળ ના એકદમ અલગ અને સ્વાદિષ્ટ પેંડા ઘર ના દરેક સભ્યો ને ભાવશે.
આ પેંડા ૧૦-૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકાય.
ગોળ માં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે લોહી ની ઉણપ ને દૂર કરવામાં મદદરુપ થાય છે.
ગોળ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણ પણ જોવા મળે છે જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળ માં હૂંફાળું ગરમ દૂધ ઉમેરી ૧૦ મિનિટ ઉપર ઢાંકણ ઢાંકી રાખવું, ત્યારબાદ તેમાં ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું, પછી ગળણી થી ગાળીને કડાઈમાં ટ્રાન્સફર કરી તેમાં મિલ્ક પાવડર ઉમેરીને મિક્ષ કરી લેવું, કણી ના પડે તેનું ધ્યાન રાખવું.
- 2
ત્યારબાદ મિશ્રણ ધીમી આંચ પર શેકી લેવુ અને સતત હલાવતા રહેવું જેથી દૂધ ફાટે નહીં, મિશ્રણ કડાઈની સપાટી છોડવા લાગે ત્યારે ઘી, એલચી પાવડર, કેસર ઉમેરીને મિક્સ કરી લેવું.
- 3
મિશ્રણ કડાઈની સપાટી છોડી દે ત્યારે ગેસ બંધ કરીને, ઠંડું પડે ત્યારે તેના નાના પેંડા બનાવી સેન્ટર માં બદામ ની કતરણ પ્રેસ કરી ગાર્નિશ કરીને સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
પાલક બટાકા નું શાક(palak potato sabji Recipe in gujarati)
#GA4#week2 પાલકમાં લોહી ની ઉણપ દૂર કરવાનું ગુણ છે.અને લોહી ની ગુણ વત્તા સુધરે છે Mital Chag -
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
પેંડા
#દૂધ#જૂનસ્ટારઆજે મેં પેંડા બનાવ્યા છે, અહીં પેંડા બનાવવા માટે milkmaid નું ઉપયોગ કર્યો છે, અહીં મેં milkmaid હે દૂધ માંથી બનાવી ને પેંડા બનાવ્યા છે, આપણે milkmaid બનાવી ને રાખી ભી શકી એ ,પેંડા ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ છે Anita Rajai Aahara -
પેંડા.(Penda Recipe in Gujarati)
મલાઈ માં થી ઘી બનાવ્યા બાદ જે બગરૂ ( કિટુ ) વધે તેનો ઉપયોગ કરી પેંડા બનાવ્યા છે.ખૂબ જ દાણેદાર પેંડા બને છે. Bhavna Desai -
કેસર પિસ્તા મોદક અને બાઉટી મોદક (kesar pista and bounty modak recipe in gujarati)
#gc મોદક ગણપતિદાદાના પ્રિય છે તો મૈં આજે એકદમ સરળ બને એવા બે જાતના મોદક બનાયા કેસર પિસ્તા સંદેશ મોદક અને ચોકલેટ મોદક Tejal Sheth -
આમળા મોઇતો(Amla Mojito Recipe in Gujarati)
#GA4#Week11 Amla.શિયાળામાં આમળા સરળતાથી મળી રહે છે.તેનો વધુ ઉપયોગ કરવો.વિટામીન સી ખૂબ જ સારી માત્રામાં હોય છે.શરીર ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Bhavna Desai -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
Week2#Thechefstory #ATW2 : માવા ના પેંડા#TheChefStoryરાજકોટ /જામનગર / સ્પેશિયલ રેસીપી#RJS : માવા ના પેંડારાજકોટ ના પેંડા પ્રખ્યાત છે .દૂધ મા થી બનતા હોવાથી ટેસ્ટ મા એકદમ સારા લાગે છે . Sonal Modha -
-
મલાઈ પેંડા
#મીઠાઈ#indiaપેંડા એ ભારત ની સૌથી પ્રચલિત મીઠાઈ છે, જેનું મુખ્ય ઘટક દૂધ છે. જો કે જુદા જુદા પ્રાંત અને રાજ્ય માં જુદી જુદી વિધિ થી અને સ્વાદ ના પેંડા બને છે. Deepa Rupani -
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi -
માવા પનીર પેંડા(mava paneer penda recipe in gujarati (
💐Wednesday. 1💐 રેસીપી 58.ઘરે માવો અને પનીર કાઢીને બનાવેલા માવા પનીર પેંડા જે દૂધ જેવા સફેદ અને ખાવામાં ટેસ્ટી છે. Jyoti Shah -
ખજૂર ડ્રાઈફ્રુટ રોલ
#રાજકોટ21હેલો ફ્રેન્ડ્સ....આજે બર્થડે સ્પેશ્યલ માં બાળકો માટે ખુબજ હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ ડીશ તૈયાર કરેલ છે. બાળકો ના જન્મદિવસે જયારે આપણે એવી શુભકામના કરતા હોય કે નાનું બાળક લાબું અને સ્વસ્થ જીવન જીવે ત્યારે હાનિકારક એવા મેંદા, ખાંડ કે બહાર ના જંક ફૂડ ની જગ્યા એ રોગ પ્રતિકારક શક્તિ વધારે અને શિયાળા સામે રક્ષણ આપે તેવી બધાને ભાવે એવી મીઠાઈ બનાવીએ. Arpita vasani -
-
વઘારેલી ઈડલી
#LBC#cookpadgujarati#cookpadindiaસવાર ના લંચ બોક્સ માં વઘારેલી ઈડલી સરળતા થી અને ઝડપ થી બની જાય અને છોકરાઓ હોય કે મોટા બધા ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
થાબડી પેંડા
#RB12#week12 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Nita Dave -
જુવાર ના લોટ ની ગોળ પાપડી
#MLગોળ પાપડી બધા ને બહુજ પસંદ આવે છે. આજે મેં જુવાર ના લોટ ની ગોળ પાપડી બનાવી છે જે બહુજ સોફ્ટ અને માઉથ મેલ્ટીંગ બની. Bina Samir Telivala -
બેસન પોળી
#ચણાનોલોટ/બેસનમાંથીબનતીવાનગીખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પોળી નુ પૂરણ ૧૫-૨૦ દિવસ સુધી સંગ્રહ કરી શકો છો. Purvi Modi -
ટુ લેયર ખમણ વીથ મેંગો ગ્રીન ચટણી (Two Layer Khaman with Mango Green Chutney Recipe In Gujarati)
Karte Hai Ham Pyar.....MANGO & GREEN CHUTNEY KHAMAN Se.... Hamko Khhana Bar BarTWO LAYER KHAMAN reeeee તો....... ચાલો....... એકદમ unique Combo :- કેરી 🥭 અને કોથમીર ચટણી નું અને એ પણ ખમણ માં 🤔🤔🤔🤔🤔🤔🤔🙄🤗🤗🤗🤗 અઆ તો રાત ના ડિનર ની તૈયારી છે જમવા ના સમયે વઘારી લઇશ Ketki Dave -
બાજરાની રાબ
#goldenapron3Week2આ રાબ ડીલીવરી પછી પીવી ગુણકારી છે. સારી.શરદી, ઉધરસમાં રાહત મળે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Vatsala Desai -
કેસર એપલ સ્વીટ્સ
આ મીઠાઈ બજાર માંથી લાવી ને તો બોવ જ ખાધી હશે પરંતુ તેને ઘરે બનાવી પણ એટલી જ સરળ છે. અને માત્ર ૧૦ જ મિનીટ માં બજાર જેવી આ એપલ સ્વીટ્સ તમે ઘરે બનાવી શકો છો.megha sachdev
-
અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી
આ કોલ્ડ કોફીમાં ઓરીયો બિસ્કીટ ,કોકો પાવડર,વેનિલા આઈસ્ક્રીમ,દૂધ ,ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરીને બનાવી છે.જે ખૂબ જ ટેસ્ટી એક પ્રકારનું મિલ્ક શેક જ છે. Harsha Israni -
કેસર પેંડા (saffron pede recipe in Gujarati)
#ff3કોઇ પણ તહેવાર આવે એટલે આપણે ગુજરાતીઓ ને પેંડા પહેલે યાદ આવે. પેંડા અલગ અલગ રીતે ઘણી રીતે બનાવવા મા આવે.ચોકલેટ પેંડા, થાબડી પેંડા,માવા ના પેંડા..મે આજે કેસર પેંડા બનાવેલા છે.આમ તો પેંડા માવા માં થી બનતા હોય છે પણ મેં મિલ્ક પાવડરમાથી પેંડા બનાવેલા છે. અપવાસ માં પણ ખાઈ શકાય. Hetal Vithlani -
બટરસ્કોચ વોલનટ મફિન્સ
#હેલ્થડેછોકરાઓ નાના હોય કે મોટા..કપ કેક/ મફિન્સ સર્વ ને પ્રિય.નાનપણ થી મેં બન્ને બાળકો માટે આઈસિગ વગર ના કપ કેક બનાવી ને સર્વ કર્યા છે.આજે અચાનક દિકરો ( દેવ ) કહ્યું..ચાલ મને મફિન્સ કેવી રીતે બનવું એ કહે.મેં એને ગાઇડ કરી ,એ રીતે એ બટરસ્કોચ વોલનટ મફિન્સ બનાવવા. Jasmin Motta _ #BeingMotta -
ડોરા કેક(Dora cake recipe in gujrati)
ઘઉં ના લોટ ની ઈનસ્ટ્ન્ટ કીડ્સ ને ભાવે તેવી સ્વાદિષ્ટ વાનગી. Avani Suba -
ગુજરાતી થાળી
#goldenapronદાળ-ભાત,રંગુની વાલ નું શાક, બટેટા નું છાલ વાળું શાક કોબીજ નો સંભારો બનાવ્યો છે જેની સાથે રોટલી,ચૂરમા ના લાડુ ચોખા ના પાપડ, ભૂંગળા પીરસ્યા છે Minaxi Solanki -
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#DTR#Diwalispecial#cookpadgujrati લાઇવ મોહનથાળ ખાવા માં ખૂબ જ યમ્મી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ પસંદ હોય છે આ મોહનથાળ ખાસ કરી ને લગ્ન માં પીરસવા માં આવતો હોય છે આને બનાવો ખૂબ જ સરળ છે આને તમે કોઈ પણ તેહવાર માં બનાવી શકો છો તો આ દિવાળી પર જરૂર થી બનાવો અને બધા ને ખવડાવો Harsha Solanki -
કેસરીયા બરફી
#નવરાત્રી#પ્રસાદ#માયલંચઆજે નવરાત્રી નો ત્રીજો દિવસ છે તો માતાજી ને દૂધ ની બનાવેલી મિઠાઈ ધરાવવા ની હોય છે એટલે મે આ ઈન્સ્ટન્ટ બરફી બનાવી છે. જે માં મારી પાસે મિલ્ક પાઉડર હતો એ યુઝ કર્યુ છે અને બહુ જ ઓછા સમય માં અને ઓછા ઇન્ગ્રીડ્યન્ટ્સ થી બની જાય છે. અને ટેસ્ટ માં ખબર પણ નહી પડશે કે માવા વગર બનાવી છે. અને લંચ માં થાળી માં સ્વીટ વાનગી પણ થઈ ગઈ જે તમે ઉપવાસ માં પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
પોપટીયું (ચોરવાડ નું પ્રખ્યાત)
હેલો ફ્રેન્ડ્સ...કેમ છો... શિયાળા માં અવનવી વાનગીઓ ખાવાની માજા જ અલગ હોય છે.તો આજે હું એક મસાલેદાર વાનગી બનાવા જઈ રહી છું જે ઠંડી માં પણ ગરમી અપાવી દે છે.ધીરુભાઈ અંબાણી ને આજ કોણ નઈ ઓળખતું હોય!!તેમનું ગામ એટલે ચોરવાડ જે મારા નાના-નાની નું પણ ગામ છે. વેકેશન માં જયારે પણ ત્યાં જાયે એટલે ત્યાંની વાડી માં ફરવું ને મીઠા નારિયેળ પીવાનું તો રોજ હોય પણ અચૂક થી તીખું તમતમતું પોપટીયું તો ખાવાનું જ હોય.ચાલો તો આ ખુબજ ઝડપી બનતી વાનગી બનાવીયે. Arpita vasani
More Recipes
ટિપ્પણીઓ