કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા રેસીપી મુખ્ય ફોટો

જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા

Rekha Vora
Rekha Vora @rekhavora

#cookpadindia
#cookpadgujarati

#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા

Rekha Vora
Rekha Vora @rekhavora

#cookpadindia
#cookpadgujarati

#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 થી 20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 નાની વાટકીજુવાર નો લોટ
  2. 1 નાની વાટકીબાજરી નો લોટ
  3. ૧/૨ વાટકીચણા નો લોટ
  4. 1 નાની ચમચીઅજમો
  5. ૧/૨ નાની ચમચીજીરૂ
  6. 1 નાની ચમચીહળદર
  7. 1 નાની ચમચીધાણા જીરું
  8. ૧/૨ નાની ચમચીહિંગ
  9. 1 નાની ચમચીમરચું
  10. 1 વાટકીદૂધી ખમણે લી
  11. 1 ચમચીલસણ ખાંડેલું
  12. 1 ચમચીગોળ
  13. તેલ
  14. જરૂર મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    કથરોટ માં ત્રણે લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા,બે ચમચી તેલ,દૂધી અને મીઠું નાખી હલાવી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો.

    જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બાંધેલા લોટ માંથી લુવા કરી બાજરી ના લોટ નું અટામણ લઈ વણી લ્યો.

    જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તવી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે વણેલ થેપલું મૂકી ફેરવી બંને બાજુ તેલ લગાવી પકવી લ્યો.તૈયાર છે થેપલા ચા કોફી સાથે સરસ લાગે છે.

    જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર બાજરી અને ચણા ના લોટ ના દૂધી ના થેપલા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rekha Vora
Rekha Vora @rekhavora
પર June 07, 2024 16:32

Top Search in

  1. 5th for જુવાર લોટ

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગોળ પાપડી
  2. વેજ.સેન્ડવીચ નું શક
  3. લાફસી મોદીજી કી જિત કે લીયે
  4. ઘર ના લોટ નો શીરો
  1. ઘર ના લોટ નો શીરો
  2. ગોળ પાપડી
  3. વેજ.સેન્ડવીચ નું શક
  4. ગન પાવડર
https://cookpad.wasmer.app/in-gu/recipes/22656264
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close