મકાઈ નુ શાક (ટીફીન માટે ની રેસીપી)

bhumi kalyani @cook_26566646
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેપ્સીકન મરચુ, ટમેટુ કોથમીર સમારો. અને મકાઈ ના દાણા કાઢી લો.
- 2
આદુ-લસણ ની પેસ્ટ સાથે માયોનીસ, માખણ, ચીલી ફ્લેશ/ઓરેગ્નો, મેગી મસાલા, હવેજ, હળદર, મીઠુ સ્વાદમુજબ મિક્સ કરીને એક પેસ્ટ રેડી કરો.
- 3
ત્યારબાદ વઘાર માટે માખણ રાઈ જીરુ હીગ અને વેજીટેબલ મિક્સ કરી ને મકાઈ ના દાણા ઉમેરી મિક્સ કરો.
- 4
કૂકર માં ૩ થી ૫ સીટી વગાડી ને પકાવી લો.
- 5
રેડી છે, મકાઈ નુ શાક, ઠંડુ થાય પછી તે ટીફીન પેકીગ માટે તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23906248
















ટિપ્પણીઓ