Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23955575

સૌ પ્રથમ મકાઈ ને છીણી
એક પેનમા ત્રણ મોટા ચમચા ઘી મુકી મકાઇનો માવો શેકી લેવો પછી તેમા બે વાડકા દૂધ એડ કરી ઘટૃ થાય પછી ખાંડ નાખી શીરો તૈયાર કરી.ઇલાયચી,કાજુ,બદામ થી ગાર્નીશ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ