વેજ.મેગી લોલીપોપ 🍭

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં બે ચમચી તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરી ડુંગળી કેપ્સીકમ ગાજર અને કોબીને સાંભળી લો તેમાં ક્રશ કરેલી મેગી ઉમેરો
- 2
સારી રીતે મિક્સ બે મિનિટ ધીરા તાપે ચડવા દો (બધા વેજીટેબલ માં પાણીનો ભાગ રહેલો છે તેમાં મેગી ચડી જશે) તેમાં બે ચમચી કોર્નફ્લોર ઉમેરો અને માવો તૈયાર કરો
- 3
તૈયાર માવા માંથી એક મોટો લૂઓ લઈ તેને લંબગોળ વાળી તેમાં ગુલ્ફીની સ્ટીક લગાવી ઉપરથી મેગી લગાવી ગરમ તેલમાં તળી લો. ગરમા ગરમ વેજ ભેગી લોલીપોપ ટમેટો કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
એક્ઝોટિક ક્રિસ્પ મેગી વન્ડર પ્લેટ(Exotic Crisp Maggi Wonder Plate recipe in Gujarati)
MY_MAGGI_SAVOURY_CHALLENGE#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujrati આ વાનગી મારું પોતાનું ક્રીએશન છે જેમાં મેં મેગી નુડલ્સ ને એકદમ ક્રિસ્પી અને કરાંચી બનાવીને તેની સાથે તેને ફ્લેવરફુલ બનાવવા માટે એક્ઝોટિક સોસ તૈયાર કરેલ છે આ સાથે ખૂબ બધા શાકભાજી અને પનીરનો ઉપયોગ કરેલ છે આ વાનગી સર્વ કરવા માટે મેં મેગી નૂડલ્સનો ઉપયોગ કરીને એક ખાઈ શકાય તેવી પ્લેટ તૈયાર કરેલ છે આથી એક્ઝોટિક ક્રિસ્પ મેગીની સાથે સાથે તેની મેગી પ્લેટ પણ ખાવાની મજા આવે છે. આ વાનગી પાર્ટી માટે ના મેનુમાં સમાવેશ પામે તેવી છે. જેમાં બધી તૈયારી કર્યા પછી સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી મેગી નૂડલ્સ ઉમેરી ને સૌ કરીએ તો મજા આવી જાય. આ વાનગી સ્વાદમાં એકદમ ફ્લેવરફુલ થઇ છે અને મારા ઘરે બધાને ખૂબ જ પસંદ પડી છે અને ફરી વખત બનાવવાની પણ આવી ગઈ છે તતમે પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
-
રેડ વેજ મેગી સમોસા (Red Veg Maggi Samosa Recipe in Gujarati)
આપણામાંના કેટલાક નિયમિત મેગીથી કંટાળી ગયા છે અને તેને નવો વળાંક આપવા માટે મેગી ના સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
-
ચીઝી દાલ રાઈસ પકોડા (Cheesy dal rice pakoda recipe in gujarati)
#GA4 #week3 #પકોડાપકોડા એ આપણા ગુજરાતીઓનુ માનીતું ફરસાણ છે અને એટલે જ એ ઘણી બધી પ્રકારના બને છે. મેં અહીંયા લેફ્ટ ઓવર નું બેસ્ટ મેક ઓવર કરી ને બનાવ્યા છે નાના મોટા સૌ ને ભાવે એવા પકોડા. Harita Mendha -
-
-
-
-
-
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
-
-
ચાઈનીઝ પકોડા(Chinese pakoda recipe in Gujarati)
#GA4#week3#Chinese#pakoda#carrot Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Rolls recipe In Gujarati)
વેજ સ્પ્રિંગ રોલ મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલી બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23853668
ટિપ્પણીઓ