લીલી ખારેક ની ખીર

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ખારેક ઝીણી સુધારીને એક વાટકી પાણી નાખી બાફવી ચમચા થી દબાવી એક રસકરવી તેમા ગોળનાખી ચમચાથી હલાવી ગરમ થાય ત્યા બદામની છાલ ઉતારી મિકસર નીજાર પાવડર બનાવી તેમા કાજુબદામ નો પાવડર કરી નાખવો એક વાટકી મા પાણી લઈ પાવડર મિકસકરી તેમા બેટરનાખી એલચીપાવડર નાખી મિક્સ કરી તેમા કાજુબદામ નીકતરણ નાખી ખારેકની ચીપ્સ મનાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખારેક નો હલવો
#ફરાળી#જૈન#goldenapron#post-19જો તમે ઉપવાસ અને વ્રત માં ગાજરનો અને દુધીનો હલવો ખાઈ ને થાક્યા હોય તો આ ખારેકનું ફરાળી હલવો એક વખત જરૂર ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય છે Bhumi Premlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ખારેક નો હલવો (lili kharek halwa in Gujarati)
#મોન્સુ#ઉપવાસ.આ ખારેક હમણા ચોમાસા મા ખુબજ મોટા પ્રમાણ માં મળે છે.આમ ખાંવી ઘણા લોકો ને ઓછી ભાવૅ તો મેં એનો હલવો બનાવ્યો છે.ઍ ખુબજ ટેસ્ટી લાગે છે.ઉપવાસ મા પણ ખાઈ સકાય અને ઍ બહાને આ હેલ્થિ ફ્રુટ આપડે ખાઈએ પણ. Manisha Desai -
-
-
-
-
-
-
ખારેક નો હલવો (સૂકા ખજૂર)
આ નવીનતા મારા ઘર માં બહુજ ભાવિ. જો કે આ ઋતુ કચ્છ માં લીલી ખજૂર ની છે.Falguni Thakker
-
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
-
-
-
લીલી ખારેક સલાડ (Lili Kharek Salad Recipe In Gujarati)
Khyati Trivediખુબજ હેલ્થી ને બનવા માં ખુબ જ સરળ Khyati Trivedi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23954751
ટિપ્પણીઓ