ઘર ના લોટ ની જીરાપુરી

Jayaben Parmar @cook_35674262
ઘર ના લોટ ની જીરાપુરી
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
પહેલાં ઘવ ના લોટ મા બે ચમચી મેંદા નો લોટ નાખી તેલ નુ મોણ નાખી મીકસ કરો તેમા જીરુ નિમક તીખા ની ભુકી નાખી પાણી જરુર મુજબ નાખી કઠણ લોટ બાંધી થોડીવાર ઢાંકી ને રાખો પછી લુવા કરી ને પુરી વણી લો ગેસ પર તેલ ગરમ કરો અને બધી પુરી મા તેના મારી લો
- 3
હવે બધીજ પુરી ને તેલ મા બદામી રંગ ની તળી લો તૈયાર છે ફરસી જીરાપુરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24202891







ટિપ્પણીઓ