રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવા ના લોટ માં દહીં ભેળવી ને આથો લાવા મૂકી દો.૨ ચમચી તેલ ને ૧ ચમચી મીઠું ઉમેરી ને ૭-૮ કલાક માટે મૂકી દો
- 2
પછી બધા શાક, મસાલા ને તેમાં ઉમેરી દો
- 3
વઘાર માટે તેલ ગરમ મૂકી તેમાં રાઈ તતડે એટલે તલ ને હિંગ ઉમેરી ને હાંડવા ના ખીરા માં રેડી દો
- 4
એક પેણી માં થોડું તેલ ગરમ મુકો ને તેમાં હાંડવા નું મિશ્રણ રેડો. ધીમા તાપે ઢાંકી ને ૧૦-૧૫ રાંધી લો. પલટાવી ને બંને બાજુ સોનેરી રંગ ના રાંધી લેવો. ઓછો હાંડવો હશે તો જલ્દી થશે. તૈયાર છે વેજીટેબલ હાંડવો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156267





ટિપ્પણીઓ