રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ને ૧/૨ કપ ગરમ પાણી માં ૨ કલાક માટે પલાળી દો. પછી હાથે થી છૂંદી ને ગાળી લો.
- 2
ઘઉં લોટ, મેંદો, તેલ,મીઠું,જરૂર મુજબ પાણી ભેળવી ને લોટ બાંધી લો.
- 3
૧ ચમચી તેલ ગરમ કરો ને તેમાં વાટેલા આદુ મરચા સાંતળી લો. પછી હળદર, લાલ મરચું ઉમેરો. હવે તેમાં બાફી ને છૂંદેલા બટાકા, લીલા વટાણા, ફુદીનો, કોથમીર, મીઠું,તજ નો ભુકો, જીરું,જવંતરી ને મરી ઉમેરો. બરાબર હલાવી લેવું ૧ મીનિટ માટે. ૨ મિનિટ ઢાંકણું ઢાંકી ને રાંધી લો
- 4
લોટ ને મસળી ને તેના ૮-૧૦ લુઆ કરી લો. દરેક ને ૩" ની પુરી ઓ વણી લો.
- 5
૧ ચમચો કે વધુ બતક નું મિશ્રણ વણેલી પુરી પર મૂકો.અર્ધ ગોળાકાર માં બંધ કરો. કિનારી પર થોડું પાણી લગાડી ને બંધ કરવું. ઘૂઘરા ની કંગરી વાળી લેવી
- 6
બધા ઘૂઘરા આ રીતે તૈયાર કરી લો.
- 7
તળવા માટે તેલ ગરમ મુકો. મધ્યમ થઈ મોટા તાપે ૫-૭ મિનિટ માટે ઘૂઘરા તળી લો.કથ્થાઈ અથવા ગુલાબી રંગ ના થશે
- 8
કાગળ ના રૂમાલ પર કાઢી લેવા
- 9
મિક્સર ના વાડકા માં ખજૂર ના ગર, મીઠું, લીલા મરચા, ખાંડ ને લીંબુ નો રસ નાખી ને વાટી લો.
- 10
એક પ્લેટ માં ઘૂઘરા માં અંગુઠો દબાવી ને કાણું પાડો. તેમાં તીખી ને મીઠી ચટણી ભરી ઉપર કાંદા ને મસાલા સિંગ ભભરાવો.
- 11
પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
જામનગરી ઘૂઘરા (Jamnagari Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર માં આવો અને ઘૂઘરા ના ખાઓ તો તમે ખાલી ધક્કો જ ખાઓ છો. જામનગર ના પ્રખ્યાત ઘૂઘરા ની રેસિપી આપી છે તમે જરૂર ટ્રાય કરજો. Mudra Smeet Mankad -
-
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#ATW1#TheChefStory જામનગર જ ઈ એ ને દિલીપ નાં ધુધરા ન ખાઈ તો તો ધક્કો થયો કહેવાય શેરી ગલીએ મળતાં ને લોકો નાં ટોળા દેખાય સમજવું કે ધુધરા લાગે છે. તમે પણ જામનગર ની મુલાકાત લો જરૂર સ્વાદ માણવા જજો. HEMA OZA -
જામનગર ના ઘૂઘરા(Jamnagar Ghughra Recipe In Gujarati)
#RJS- જામનગર શહેર માં દરેક ગલી, દરેક એરિયામાં મળતા ઘૂઘરા આજે મેં ઘેર બનાવ્યા. જામનગરની દરેક વ્યક્તિએ તો આ ઘૂઘરા ખાધા જ હશે, પણ બહારગામ થી આવેલી વ્યક્તિ પણ આ ઘૂઘરા ની ફેન બની જાય છે.. તો હવે તમે પણ જો આ ઘૂઘરા ખાધા ન હોય તો આ રેસિપી વાંચીને જરૂર થી ટ્રાય કરજો.. Mauli Mankad -
-
-
-
જામનગરના સ્પેશિયલ ઘૂઘરા
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post26આજે મેં જામનગરના સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે.આ ઘૂઘરા બનાવતા મે મારા ફ્રેન્ડ ના મમ્મી પાસેથી શીખ્યા છે. Kiran Solanki -
-
સમોસા(samosa recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ સમોસા મે પહેલીવાર બનાવ્યા છે.ચણા ની દાળ માં પોટીન હોય છે બાળકો ને પોટીન મળે આમ તો બાળકો ચણા ની દાળ નું શાક ખાતા નથી. માટે મે આ સમોસા ભરી બનાવ્યા. બધા ને ખુબ જ ભાવ્યા. Ila Naik -
-
-
આલુ ઓલીવ પેટીસ (Aloo Olive Pattice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD આલુ ઓલીવ પેટીસ (ઇન લંચ બોકસ) Sneha Patel -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
શિયાળો જતા જ મેથી બહુ ઓછી અને બહુ સારી પણ નહીં મળે. તેથી મેં વિચાર્યું કે સિઝનનું છેલ્લું મેથી મટર મસાલા શાક બનાવીને ઘરના નું દિલ જીતી જ લવ. Bina Samir Telivala -
-
બટાકા શીંગદાણા ની ખીચડી (Bataka Shingdana Khichdi Recipe In Gujarati)
#SJR શ્રાવણ / જૈન રેસીપી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ઝટપટ સરળતાથી બનાવી શકાય એવી, ઉપવાસ માટે ખીચડી. Dipika Bhalla -
-
ઘૂઘરા (ghughra recipe in Gujarati)
#કૂકબુક દિવાળી મા બધા આપણે સ્વીટ બનવતાજ હોય છે મે પણ દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે. Kajal Rajpara -
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
-
More Recipes
ટિપ્પણીઓ