કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો ફાફડા ને સંભારો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો ફાફડા ને સંભારો રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો ફાફડા ને સંભારો

Nita Bhatia
Nita Bhatia @cook_8180184

ફાફડા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે જે નાસ્તામાં અથવા નાસ્તા તરીકે આપવામાં આવે છે. તે રવિવારના રોજ નાના સ્ટોલો અથવા દુકાનોમાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દશેરા દરમિયાન પણ પ્રખ્યાત ઉત્સવની વાનગી પપૈયા સમાબા રાજશ્રી અને તળેલા મરચાં અને જલેબી સાથે પીરસવામાં આવે છે. તેથી દશેરાના ઉત્સવના પ્રસંગે હું તમારી સાથે ફાફડા રેસીપીને શેર કરીશ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨ કપ બેસન
  2. ૫ ચમચા તેલ
  3. ૧/૨ ચમચો અજમો
  4. ૨ ચમચી પાપડખાર
  5. ૧/૨ ચમચી મીઠું
  6. તળવા મટે તેલ
  7. પપૈયા ના સંભાર માટે
  8. ૧ કપ છીણેલું કાચું પપૈયું
  9. ૧ ચમચો તેલ
  10. '૨ લીલા મરચા
  11. ૧/૨ ચમચી રાઈ
  12. ૧/૪ ચમચી હિંગ
  13. ૧/૪ ચમચી હળદર
  14. સ્વાદાનુસાર મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં બેસન ને ૧/૩ કપ પાણી, પાપડખાર ને મીઠું બધું ભેળવી લેવું.

  2. 2

    બીજા વાસણ માં બેસન, વાટેલો અજમો સ્વાદ માટે, તેલ ને પાણી ઉમેરી ને લોટ બાંધી લેવો. પુરી કરતા ઢીલો ને પરાઠા કરતા કઠણ બાંધવો. ૭-૮ મિનિટ માટે ઢાંકી ને મૂકી દો

  3. 3

    તેના લંબગોળ લુઆ કરી ને લાકડા ના પાટલા પર એક એક કરી ને મૂકી ને હથેળી થી લાબું ખેંચો. ચપ્પુ વડે તેને નીચે થી ઉખાડવું ચાલુ કરી ને આખું ફાફડું ગરમ તેલ માં તળવા મુકો.

    ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો ફાફડા ને સંભારો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધા ફેફડા સમાન રીતે બનાવો.

  5. 5

    ગરમ તેલ માં આ ફાફડા ને તળી લો

  6. 6

    પપૈયા ના સંભાર ને જલેબી સાથે પીરસો

    ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો ફાફડા ને સંભારો રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પપૈયા ના સંભાર માટે

  8. 8

    તેલ ગરમ મૂકી તેમાં રાય, લીલા મરચા ને હિંગ ને સાંતળી લો.

  9. 9

    તેમાં છીણેલું પાપયુ ઉમેરી ને હલાવો.

  10. 10

    તેમાં મીઠું ને હળદર ઉમેરી ને હલાવી લો.

  11. 11

    તેને અધકચરું રાંધવું

  12. 12

    પપૈયું થોડું ચાવવા માં એવું જોઈએ.

  13. 13

    ગેસ બંધ કરી દેવો

  14. 14

    ગરમ ફાફડા સાથે પીરસો.

    ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો ફાફડા ને સંભારો રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nita Bhatia
Nita Bhatia @cook_8180184
પર February 06, 2019 06:38

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાળ ઢોકળી
  2. પીળી મગ ની દાળ ની પુરી
  3. સ્પગેટી મફિન
  4. સેવ-પુરી સેન્ડવિચ
  5. ચીલી ગાર્લિક મોમોસ
  1. દૂધી ના મુઠીયા
  2. પ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા
  3. ખાટ્ટા ઢોકળા (Bhatia Style)
  4. અડદ ને ચણા ની દાળ
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156281
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close