રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને દાળ ને જાડું વાટી લેવું.
- 2
એક વાસણ માં આ લોટ, દહીં, મેથી ના દાણા ને હળદર ઉમેરી ને હલાવી લો.
- 3
૯-૧૦ કલાક માટે ઢાંકી ને મૂકી ડો.
- 4
આથો આવ્યા પછી તેમાં કોથમીર, મીઠું, પાણી, વાટેલા આદુ મરચા ઉમેરો. બરાબર હલાવી લો.
- 5
બીજા વાસણ માં મધ્યમ તાપે તેલ ગરમ મુકો. તેમાં રાઈ ને હિંગ તતડે એટલે ખીરા માં રેડી દો. બધું ભેળવી લો.
- 6
તેલ ચોપડેલી થાળી માં ખીરું રેડી ને થાળી ને સ્ટીમ કરવા મુકો.
- 7
ઢોકળા સ્ટીમ થઇ ને ફુલશે એટલે ગેસ બંધ કરી દેવો. ચપ્પુ વડે ઢોકળા ને ચકાસી લેવા.
- 8
લગભગ ૫-૬૭ મિનિટ લાગે છે ઢોકળા બનતા.
- 9
થાળી કાઢી ઢોકળા ના ટુકડા કરી લેવા.
- 10
લીલી ચટણી સાથેય ક્યારે પણ ખાઈ શકો છો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156282



ટિપ્પણીઓ