રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં ઘી નું મોણ ડો. મુઠી વળે તેવું મોણ દેવું. જરૂર મુજબ ઘી ઉમેરવું
- 2
પાણી ઉમેરી ને કઠણ કણેક બાંધી લેવી. ઢાંકી ને ૧૫-૨૦ મિનિટ મૂકી રાખો
- 3
પુરણ માટે, ખમણેલું કોપરું, ખડી સાકર, સૂકો મેવો, કેસર ને એલચી ને ભેળવી લો.
- 4
લોટ ની પુરી વાની ને વચ્ચે પુરણ ભરો. કિનારી પર પાણી ચોપડી ને અર્ધ ગોળાકાર માં બંધ કરો. હળવે હાથે દબાવી.લો. ગુજીયા નો આકાર આપી દો
- 5
ઘી ગરમ કરી ને ધીમા તાપે સોનેરી રંગ ના તળી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156330




ટિપ્પણીઓ