રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામમેંદો
  2. ૩ ચમચામોણ માટે ઘી
  3. ૧૦૦ ગ્રામખમણેલું કોપરું
  4. ૨૦ ગ્રામખડી સાકર
  5. ૧/૨ ચમચીએલચી
  6. ચપટીકેસર
  7. ૧ ચમચીકિસમિસ
  8. ૧ ચમચીવાટેલા કાજુ
  9. બીજા સૂકા મેવા
  10. ગુજીયા તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા માં ઘી નું મોણ ડો. મુઠી વળે તેવું મોણ દેવું. જરૂર મુજબ ઘી ઉમેરવું

  2. 2

    પાણી ઉમેરી ને કઠણ કણેક બાંધી લેવી. ઢાંકી ને ૧૫-૨૦ મિનિટ મૂકી રાખો

  3. 3

    પુરણ માટે, ખમણેલું કોપરું, ખડી સાકર, સૂકો મેવો, કેસર ને એલચી ને ભેળવી લો.

  4. 4

    લોટ ની પુરી વાની ને વચ્ચે પુરણ ભરો. કિનારી પર પાણી ચોપડી ને અર્ધ ગોળાકાર માં બંધ કરો. હળવે હાથે દબાવી.લો. ગુજીયા નો આકાર આપી દો

  5. 5

    ઘી ગરમ કરી ને ધીમા તાપે સોનેરી રંગ ના તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajeshwari S Bedsa
Rajeshwari S Bedsa @cook_8942300
પર

ટિપ્પણીઓ

Similar Recipes