આરારોટ નો હલવો

Rina Joshi
Rina Joshi @cook_10168602

Arrowroot halwa
U can eat in fast

આરારોટ નો હલવો

Arrowroot halwa
U can eat in fast

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઆરારોટ
  2. ૨ ૧/૨ કપપાણી
  3. ૧ કપખાંડ
  4. ૧ ચમચોઘી
  5. ૧ ચમચોવાટેક સૂકા મેવા
  6. ૧/૨ ચમચીએલચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી ભેળવી ને ૧૦ મિનિટ બાજુ પર મૂકો. ખાવાના રંગ પણ.

  2. 2

    તાવી પર આ મિશ્રણ મુકો

  3. 3

    મિશ્રણ જાડું થાય એટલે તેમાં ઘી, સૂકા મેવા, એલચી ઉમેરી ને ગેસ બંધ કરી દો

  4. 4

    ઘી ચોપડેલી થાળી માં ઠારો. તૈયાર છે હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Joshi
Rina Joshi @cook_10168602
પર

ટિપ્પણીઓ

Similar Recipes