રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી ગરમ કરી તેમાં ધઉં નો જાડો લોટ શેકવો ધીમે ધીમે ગુલાબી રંગ નું સેકવું પછી બીજી કડાઈ માં ખાંડ ને ઓગાળવી પાણી વગર બ્રાઉન રંગ નું થાય ત્યાં સુધી કરવું પછી દૂધ ઉકાળવા મૂકવું ગુંદ નો પાવડર કરી ઘી મીક્સ કરવુ.દૂધ એકદમ ઉકળે ત્યાર પછી ગુંદ નું મીશ્રણ નાખી હલાવું દૂધ ફાટે નહીં ત્યાં સુધી પછી અંદર ધઉં નો લોટ શેકેલો નાખવો.પછી બ્રાઉન રંગ ની ખાંડ નાખવી સતત હલાવું. જાડું મિશ્રણ થાય ત્યા સુધી કરવું પછી છેલ્લે એલચી પાવડર નાખી ગેસ પર થી ઉતારી લેવું
- 2
પછી તે નાના નાના બોલ વળવા બોલ ઉપર બદામ ની કતરણ મૂકી ને સજાવટ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7342016




ટિપ્પણીઓ