લીલાં વટાણા રગ્ડો/ સેવ ઉસલ

Shital Galiya
Shital Galiya @cook_15826293
શેર કરો

ઘટકો

45 minute
3 servings
  1. 250ગ્રામ લીલાં વટાણા
  2. 2-3બાફેલાં બટેટા
  3. ટમેટા સમારેેેલા
  4. ઝીણી સેવ
  5. કોથમીર
  6. લસણ ની પેસ્ટ
  7. મીઠુ
  8. મરચુ
  9. ગોળ
  10. લિંબૂ

રાંધવાની સૂચનાઓ

45 minute
  1. 1

    બટેટા અને વટાણા બાફી લો...એક કડાઇ માં તેલ મૂકી જીરુ, હિંગ, લીંબડા નો વઘાર કરી લસણ ની પેસ્ટ અને જીણા સમારેલા ટમેટા સાંતળો... પછી બાફીને માવો કરેલા બટેટા અને વટાણા મિક્સ કરી મીઠુ, મરચુ, હલ્દર, લિંબૂ, ગોળ, ગરમ મસાલો ઉમેરો.. પાણી નાંખી 5-7 મિનિટ ઉકળવા દો...

  2. 2

    રગ્ડો રેડી છે... પ્લેટ માં લઈ ઉપર કોથમીર અને સેવ ભભરાવીને ગરમ ગરમ એન્જોય કરો😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Galiya
Shital Galiya @cook_15826293
પર

ટિપ્પણીઓ

Similar Recipes