પાલક ની પૂરી

Tanvi Bhojak @cook_15804392
આપણા બાળકો ને આમ પાલક ઓછી ભાવતી હોય..મેં વિચાર્યું કે આમ પૂરી બનાવીએ તો બાળક ને ગીન કલરફૂલ,અને પૌષ્ટિક પૂરી આપીએ,તો મજા માણી ને ખાશે...
પાલક ની પૂરી
આપણા બાળકો ને આમ પાલક ઓછી ભાવતી હોય..મેં વિચાર્યું કે આમ પૂરી બનાવીએ તો બાળક ને ગીન કલરફૂલ,અને પૌષ્ટિક પૂરી આપીએ,તો મજા માણી ને ખાશે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટ માં ધંઉ નો લોટ લઈ જણાવ્યા મુજબ બઘા મસાલા કરી, મોણ,પાલક ની પેસ્ટ નાંખી બરાબર મિક્સ કરી લોટ બાંધવો..
- 2
પછી નાના લૂઇ કરી પૂરી વણી લેવી
- 3
પછી તેલ માં તળી લો
- 4
તો તૈયાર છે પાલક ની પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક મટર પૂરી
#નાસ્તોમટર પાલક પૂરી નાસ્તામાં ખાવાની મજા આવે છે.સાથે ગરમ ગરમ ચા મળે તો સ્વર્ગ મળી જાય એવું લાગે છે. Bhumika Parmar -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે. Reshma Tailor -
-
પાલક પૂરી ગ્લુટેન ફ્રી (Palak Poori Gluten Free Recipe In Gujarati)
#RC4#Rainbowchallenge#લીલી રેસિપીપાલક પૂરીપાલક પૂરી ગ્લુટેન ફ્રી.પૂરી આપડા બધાને ગમે છે એમાં ઇજો ગ્લુટેન ફ્રી હોય તો tension ઓછું આપડે એને freely ખાઈએ.મેં એને જુવાર એને ઓટ્સ ના લોટ થી બનાવી છે Deepa Patel -
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
#Palakપાલક જેવી પોતે લીલીછમ્મ હોય છે એવી જ રીતે એને ખાવાથી આપડી તબયત પણ લીલીછમ જેવી રહે છે. પાલક નો પોતાનો કઈ અલગ સ્વાદ નથી હોતો પણ એનો રંગ અને ગુણ બહુ જ જોરદાર હોય છે. મેં બનાવી પાલક ની પ્યુરી નાખેલી પૂરી જે સાંજ ના હળવા ડિનર માટે સારો ઓપ્શન છે. Bansi Thaker -
પાલક,બીટરૂટ ના વરકી પરાઠા
#પરાઠા થેપલાશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે પાલક મેથી વગેરે ની સીઝન પણ આવી ગઈ છે .મેં પાલક અને બીટ નો ઉપયોગ કરી ને હેલ્થી પરાઠા બનાવ્યા છે.જે કલરફૂલ ની સાથે ખુબજ હેલ્થી છે. Dharmista Anand -
ચીઝી પાલક બોલ્સ (Cheezy Palak Balls Recipe In Gujarati)
પાલક મા ખૂબ જ આયન હોય છે. બાળકો આમ તો પાલક નખાય પણ ચીઝ નુ નામ સાભળતા હોશે હોશે ખાય. Trupti mankad -
વેજ બેસન બ્રેડ ટોસ્ટ
મારી દિકરી ને બ્રેડ, તેમજ ફાસ્ટ ફૂડ બહુ ભાવે છે..મેં વિચાર્યું કે બ્રેડ સાથે કઈક પૌષ્ટિક બનાવવામાં આવે ..... Tanvi Bhojak -
પાલક અને બીટ ની પુરી
#goldnapron3#week8#ટ્રેડિશનલપાલક અને બીટનો ઉપયોગ કરી ને મેં પુરી બનાવી છે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
પાલક પૂરી (Palak Puri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2સ્વાદિષ્ટ લાગતી કડક પૂરી બાળકો ને પણ ભાવે છે. Bhavna C. Desai -
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
-
પાલક બટાકા ની પૂરી (Palak Potato Puri Recipe In Gujarati)
,#GA4#Week2દરેકના ઘરમાં બધાને પાલક ની ભાજી ભાવતી નથી પરંતુ નવી વેરાઈટી બનાવીને મેં આ પાલક બટાકા ની પૂરી બનાવી છે તેનો કલર જોઈએ ને ખાવાનું મન થાય છે ખાસ કરીને બાળકોને દરેક વસ્તુ કલર વાળી હોય તો તેને પહેલા પસંદ કરે છે Jayshree Doshi -
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
લહસુની પાલક(Lahsuni palak recipe in Gujarati)
લહસુની પાલક એક પંજાબી વાનગી છે.. આમ તો બાળકો પાલક ન ખાતા હોય તો આવી રીતે પાલકની પંજાબી સબ્જી બનાવીએ તો બાળકો હોશે હોશે પાલક ખાઈ લેશે.. Rita Gajjar -
ત્રીરંગી પરાઠા
આ પરાઠા હેલ્થી,પૌષ્ટિક, છે કેમ કે ગાજર, પાલક, નો ઉપયોગ કરીને મેં પરાઠો બનાવ્યો છે, બાળકો ને પણ ટીફીન માં નાનાં નાનાં બનાવીને આપી શકાય છે. Foram Bhojak -
પાલક પનીર પરોઠા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે. Komal Dattani -
-
#જોડી પાલક પકોડા, બેસન ચટણી
જે બાળકો પાલક નથી ખાતા હોતા આવી રીતે પાલક ને પકોડા બનાવીને આપીએ તો ખૂબજ ટેસ્ટી ને સ્વાદિષ્ટ લાગે છે, સાથે બેસન ની ચટણી હોય એટલે મજા પડી જાય છે. Foram Bhojak -
પૂરી ભાજી
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFR : પૂરી ભાજીનાના મોટા બધાને પૂરી ભાજી ભાવતી હોય છે . પૂરી ભાજી breakfast અથવા lunch કે dinner મા ગમે ત્યારે ખાઈ શકાય છે . તો આજે મેં પૂરી ભાજી બનાવી. ગુજરાતીઓ તો જ્યારે ટ્રાવેલ કરે ત્યારે થેપલા , પૂરી ,ખાખરા અને છુંદો સાથે લઈ જાય. Sonal Modha -
પાલક ની ભાજી
#RB11 ભાજી મા વિટામીન વધારે હોય છે. મારા પુત્ર ને કોઈ પણ ભાજી તમે આપો તો મજા આવે આજ મેં પાલકની ભાજી બનાવી. Harsha Gohil -
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે Sunita Vaghela -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
ચિપ્સ તો નાના મોટા બધા ને ભાવતી હોય છે. તો આજે ચિપ્સ માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
પાલક ની કડક નાસ્તા પુરી
#LBબાળકો ને નાસ્તા માં આપવા માટે નું એક સારું ઓપ્શન છે અને પાલક ની ભાજી હોવા થી નુટ્રીશન થી ભરપૂર છે અને ક્રિસ્પી છે. Arpita Shah -
-
-
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
ડિનર લાઈટ કરીએ પણ કોઈ વાર તળેલું ખાવાની ઈચ્છા થાય તો પૂરી સાથે બટેટાની સૂકી ભાજી બનાવું. આજે પાલક પૂરી સાથે ચા અને અથાણું પ્લાન કર્યું.. મજા જ પડી ગઈ. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7344250
ટિપ્પણીઓ