મેંન્ગો મુસ

Swapnal Sheth @cook_15895977
મેંન્ગો મુસ
રાંધવાની સૂચનાઓ
- 1
પાકી કેરીના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લો. ક્રીમ ને પણ મિક્સરમાં ફેરવીને સ્મુધ કરી લો. પછી કેરીનાં પલ્પમાં થોડું ક્રીમ મિક્સ કરીને બરાબર હલાવી લો.
- 2
પછી એક બાઉલમાં માં પહેલાં કેરીનું ક્રીમવાળું પલ્પ મુકો પછી તેની ઉપર થોડાં કેરીનાં ટુકડા મુકો પછી તેનાં ઉપર બાકીનું સફેદ ક્રીમ મુકો, તેના ઉપર થોડાં કેરીનાં ટુકડા મુકો અને ડેકોરેશન કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8167404









ટિપ્પણીઓ