છોલે ચણા
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા ને ગરમ પાણીમાં પલાળી ને 5-6 કલાક
રહેવા દેવા. પછી મીઠું નાખીને કૂકરમાં બાફી લેવા. ડુંગળી, લીલાં મરચાં, લસણ અને ટામેટાં ની ગ્રેવી કરીને ધી-તેલ નો વઘાર કરીને તેમાં ગ્રેવી સાંતળી તેમાં લાલ મરચું, હળદર, મીઠું, ખાંડ, છોલે ચણા મસાલો નાખીને ઉકાળવું, ઉપરથી લીલાં ધાણા અને લીંબુનો રસ નાંખીને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8239135







ટિપ્પણીઓ