રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ને 8-10 કલાક માટે પાણી માં પલાળી રાખો. પછી મીઠું નાખી કુકર માં બાફી લો.
- 2
કડાઈ માં તેલ મૂકી રાઈ ઉમેરી તતડે એટલે તેજપતુ ઉમેરી દો. ઝીણી સમારેલી ડુંગળી અને આદુ-લસણ ઉમેરી સાંતળો. મીઠું ઉમેરવું. ડુંગળી ચડવા આવે એટલે મિકસર મા પીસી લીધેલ ટામેટાં ની પેસ્ટ ઉમેરી દો.
- 3
મીઠું, લાલ મરચું,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો અને જરૂર જેટલું પાણી ઉમેરવું અને બરાબર હલાવી લો. મસાલા એકરસ થાય ત્યા સુધી ઉકળવા દો.ભાત સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8347228









ટિપ્પણીઓ