કોલ્ડ કોફી ડ્રાયફ્રુટ સાથે

#ઉનાળા
#કોલ્ડ કોફી ડ્રાયફ્રુટ સાથે
#
ડ્રાયફ્રુટ સિવાય બધી જ સામગ્રી મોટા વાસણમાં ભેગી કરી , બલેન્ડર ફેરવો, મેવો સર્વ કરો ત્યારે ઉપરથી નાખવો.
ઝાગ વાળી કોફીમાં આપતી વખતે
મેવો ઉપરથી ભભરાવો.
કોલ્ડ કોફીમાં આઈસ્ક્રીમ નાખીને
તેની ઉપર ,આ રીતની સજાવટ કરીને ખાવાથી પણ ખુબ જ સરસ લાગે છે,ખારી સીંગનો ભુકો છાંટો , સીંગની ચીકી કે કોપરાની ચિકિના નાના નાના ટુકડાઓ નાખો ખરેખર ખૂબજ સરસ ને વેરાયટી પણ લાગશે ,ચોકલેટના નાના બોલ્સ કે ચોકલેટ સીરપ પણ નાખી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
બધીજ સામગ્રી મોટા વાસણમાં ભેગી કરી, બલેન્ડર ફેરવો, મેવો સર્વ કરો ત્યારે ઉપરથી નાખવો. ઝાગ વાળી કોફીમાં આપતી વખતે
મેવો ઉપરથી ભભરાવો.
ડ્રાયફ્રુટ લસ્સી તો પીધી જ હશે
આનો સ્વાદ પણ ખુબજ સરસ
લાગે છે. કોલ્ડ કોફીમાં આઈસ્ક્રીમ નાખીને તેની ઉપર,આ રીતની સજાવટ કરીને ખાવાથી પણ ખુબ જ સરસ
લાગે છે, ખારી સીંગનો ભુકો છાંટો, સીંગની ચીકી કે કોપરાની ચિકિના નાના નાના ટુકડાઓ નાખો ખરેખર ખૂબજ સરસ ને વેરાયટી પણ લાગશે,ચોકલેટના નાના બોલ્સ કે ચોકલેટ સીરપ પણ નાખી શકાય
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ