goldenapron#7th week
સૌ પ્રથમ કેરી ની છાલ ને નીકાળી લેવી પછી કેરીના નાના કટકા કરી લેવા. પછી મરચું, મીઠું, રાઈના કુરીયા અને તેલ નાખી બધુ બરાબર મિક્સ કરી લેવાનુ. તો તૈયાર છે મસાલા કેરી. મેથી ના કુરીયા પણ સાથે નાખી શકાય.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ