સેઝવાન-ચીલી પોટેટો

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
3 વ્યક્તિ
  1. ૧૨ નાના બાફેલા બટાકા
  2. સેઝવાન સોસ જરૂર મુજબ
  3. ૧/૪ કપ મેંદા ની પેસ્ટ
  4. મીઠું- મરી પાવડર સ્વાદાનુસાર
  5. લાલ ચીલી સોસ છાંટવા માટે
  6. ટુથપીક

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    મેંદા ની પેસ્ટ માં મીઠું અને મરી મિક્સ કરો. બાફેલા બટાકા છોલી,બે ભાગ કરવા. દરેક બે ભાગ વચ્ચે સેઝવાન લગાડી બંધ કરવા (ફોટા માં બતાવ્યાં મુજબ)

  2. 2

    આ તૈયાર કરેલા બટાકાને ટૂથપીક પોરવી અને મેંદા ની પેસ્ટ માં બોળી,ગરમ તેલમાં નાખી (ફોટા માં બતાવ્યાં મુજબ), ગોલ્ડન બ્રાઉન રંગ તળી લો.

  3. 3

    એક બોઉલ માં તળેલા સેઝવાન પોટેટો મૂકી એના ઉપર ચીલી સોસ છાંટી નેં ગરમાગરમ સર્વ કરો. સ્વાદિષ્ટ સેઝવાન-ચીલી પોટેટો નો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes