Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8346277
ઘઉ ના લોટમાં ખમણેલી દૂધી, મીઠું, મરચું, ધાણાજીરું, ખાડં,હિગં નાખી લોટ બાંધો. તેના મુઠીયા વાળી લો.ઢોકળીયા માં પાણી નાખી વરાળથી બાફી લો
બફાઈ ગયા બાદ છરી થી કટકા કરી લો.કડાઈમાં તેલ ગરમ મુકી રાઇ,જીરું, હિગં,લીમડો નાખી મુઠીયા વધારી લો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ