રાઇસ બેૃડ રોલ્સ

Rajni Sanghavi @cook_15778589
લેફટ ઓવર રાઇસ નો ઉપયોગ કરી રોલ્સ બનાવી મજેદાર વાનગી બનાવી.
#રાઇસ વાનગી#
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફિંગ બનાવવા બે ચમચી તેલ મુકી લીલા મરચાં,ડુંગળીને સાંતળો.પછીકેપ્સિકમ,બટેટા,રાઇસ નાંખી બધાં મસાલા ઉમેરી સ્ટફિંગ રેડી કરો.
- 2
સ્ટફીંગ રેડી થાય પછી બૃેડ ની કિનારી કાપી વેલણથી વણી લો.
- 3
બૃેડ પર કાપા પાડી સ્ટફિંગ ભરી રોલ્સ રેડી કરો.
- 4
રેડી રોલ્સ ને ગરમ તેલ માં તળી ઉપર ચીઝ ખમણી ટમેટો કેચપ સાથે સવૅકરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
*સ્ટફ ઈદડા રોલ્સ*
#ગુજરાતીઇદડા એ બહુ જુની અને જાણીતી વાનગી છેે અને દરેકના ઘેરબનતી હોય છે.તો હવે તેમાં વેરીએશન કરી બનાવો ઈદડા રોલ્સ. Rajni Sanghavi -
મટર-પનીર મસાલા રાઇસ
#goldanapron 3#ઇબુક૧#લેફટ ઓવર રાઇસ#હોમ મેડ પનીર( બટર મિલ્ક થી બના પનીર) Saroj Shah -
જુવાર પાલક ખીચું ચીઝ રોલ્સ
જુવારનાં લોટમાંથી ખીચું બહુંં ઓછા લોકો બનાવતાં હોયછે,તેને ટવિસ્ટ આપી હવે બનાવો ખીચુ ચીઝ રોલ્સ.#નાસ્તો Rajni Sanghavi -
*મંચુરિયન રાઇસ*
#નોન ઇન્ડિયનચાઇનિઝરેસિપિ,મંચુરિયન સાથે રાઇસ બનાવ્યા,ચાઇનામાં ડિનર તરીકે સવૅથાય છે.અનેટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
મિકસ વેજ બૃેડ રોલ્સ
બાળકો શાકભાજીના ખાય એટલે બધાં શાકભાજી ને મિકસ કરી કંઈક નવીન રીતે આપીએતો હોંશભેર ખાય.# ફાસ્ટફુડ Rajni Sanghavi -
ચીઝી ચપાટી કોન
સવારે રોટલી વધારે થઈ ગઈ હોય તો સાંજે તેનો ઉપયોગ કરી બનાવો ચીઝી ચપાટી કોન.#ડિનર# Rajni Sanghavi -
*નુડલ્સ કબાબ*
અવનવી વાનગી ખાવાનો શોખ બહુજ પૃચલિત બન્યો છ.અનેનુડલ્સ બહું ભાવતા હોવાથી આ ફયુઝન વાનગી બનાવી.#પાટીૅ# Rajni Sanghavi -
*પૌંઆ રીંગ્સ*
બધાં જ લોકોને નવીનતમ બહું જ ગમે તેથી રાઇસ ફલોર માંથી પૌંઆ ઉમેરી રીંગ્સ તૈયાર કરી. Rajni Sanghavi -
મીની બૃેડઉત્તપમ
ઉત્તપમ બહુ ભાવતી વાનગી હોવાથી તેમાં વેરીયેશન કરી મીની બૃેડ ઉત્તપમ બનાવ્યા.#સાઉથ Rajni Sanghavi -
ચીઝી મસાલા સેન્ડવીચ
#મિલ્કીકી વર્ડ ચીઝ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે જરૂરથી પસંદ આવશે. Ushma Malkan -
બ્રેડ પીઝા(Bread Pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે છે તો ઝડપથી બ્રેડ નો ઉપયોગ કરી ઝડપથીપીઝા બનાવી આપી શકાય છે.#GA4#week10#cheez Rajni Sanghavi -
-
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
બ્રેડ કોન્સ
જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-19 Rajni Sanghavi -
રાઇસ બેસન ચીલ્લા
#લીલીપીળીસવારના ભાત વધ્યા હોય તો ચણાનો લોટ નાંખી ચીલા બનાવીએ તો નવીન રેસિપિ બને,અને ભાત નો વપરાશ પણથા Rajni Sanghavi -
ચીઝી લસણીયા પાઉં
જયારે ચટપટી વાનગી નું મન થાય ત્યારે બનાવો,લસણ વાળા ચીઝી પાઉં#હોળી#goldenapron3#60 Rajni Sanghavi -
-
પીઝા રોલ્સ (ઘઉંના લોટના)
#હેલ્થીફૂડ#હેલ્દીફૂડઆ પીઝા રોલ્સ ઘઉંના લોટના બનાવેલા છે જેથી હેલ્થી છે. Bijal Thaker -
સ્ટફ રાઇસબોલ્સ
બાળકો ને ચટપટું બહું જ પસંદ પડે તેથી ગેૃવી ઇન રાઇસ બોલ્સ બહુજ ભાવે.u#રાઇસ# Rajni Sanghavi -
રાઇસ પૂડો
#Goldanapro આવા રાઇસ પૂડા બનાવીને ખાવા મજા કંઇક ઓર હોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ છે.આને સોસ સાથે ખાવા ની મજા આવે છે. આ વાનગી એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
*પનીર હોટ ડોગ*
પનીર નો ઉપયોગ રોજિંદી વાનગી માં કરવો જરુરી છે.તે પાવર પોૃટીન હોવાથી બાળકોને આપવું જ જોઇએ.#ડિનર# Rajni Sanghavi -
મેયોનીઝ બ્રેડ રોલ્સ(મોન્સૂન સ્પેશ્યલ)
આ રેસિપી મેં youtube ના અલગ અલગ, 3, 4 શૈફ ને ફોલ્લૉ કરી થોડું મારું વેરિએશન અડદ કરી બનાવી છે... આ માયોનેઝ બ્રેડ રોલ્સ નો તમે એક વાર સ્વાદ માણસો તો ક્યારેય નહિ ભૂલો.#સુપરશેફ3#માઇઇબુક Taru Makhecha -
*પાસ્તા ટાટૅ
ટાટૅ હંમેશા ચાટ સાથે સવૅ થાય પરંતુ મેં પાસ્તા સાથે સવૅ કયાૅછે.અનેટાટૅ માટે ખારી નો ઉપયોગ કયોૅછે.#નોનઇન્ડિયન Rajni Sanghavi -
બનાના સ્ટફ રોલ્સ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે. Khushi Trivedi -
લેફ્ટઑવર રાઇસ ખીચડી મુઠીયા (Leftover Rice Khichdi Muthiya Recipe In Gujarati)
#AM2મારી રેસીપી વિથ લેફ્ટઑવર રાઇસ એન્ડ ખીચડી ના મુઠીયા Ami Sheth Patel -
-
ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati)
#NSD♥હેપ્પી સેન્ડવીચ ડે♥નાના મોટા સૌ ને ભાવતી સેન્ડવીચ, ગ્રીલ,વેજીટેબલ સેન્ડવીચ બહુ બનાવી છે એટલે મૈ પેલી વાર સેન્ડવીચ તવા માં બનાવા ની ટ્રાય કરી છે અને ટેસ્ટી પણ બહુ જ બની છે 😍 Nehal Gokani Dhruna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8459623
ટિપ્પણીઓ