ક્રિસ્પી ફ્લાવર

#લન્ચ
#goldenapron
#post 8
#ક્રિસ્પી ફ્લાવર
#27/04/19
હેલ્લો મિત્રો આપણે રોજ જમવામાં શાક શું બનાવવું એ રોજ નો પ્રોબ્લેમ છે. આજે મેં ફ્લાવર નું શાક થોડું અલગ રીતે બનાવ્યું છે. જે ખુબજ સરસ લાગે છે. આ શાકને આપડે ધીમા તાપે ક્રિસ્પી બનાવીએ છે એટલે થોડું સંકોચાશે એટલે હશે તેનાથી ઓછું બને છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર અને કેપ્સિકમને બરાબર ધોઈ ને સમારી લેવા. તેલ માં રાઈ-હિંગ-મરચાંનો વઘાર મુકીને ફ્લાવર અને કેપ્સિકમ ને વઘારી લેવાં. તેમાં મીઠું અને હળદર નાંખીને એકદમ ઘીમાં તાપે ચઢવા દેવાં. પાણી સહેજ પણ નાખવાનું નથી. ચઢી જાય પછી થોડીવાર હલાવતાં રહેવું અને ક્રિસ્પી થવા દેવું. પછી તેમાં પાઉંભાજી મસાલો અને ખાંડ નાંખી ને હલાવી દેવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ