રાંધવાની સૂચનાઓ
- 1
ખાટાં મીઠાં બટાટા ના શાક બનાવવા એક કઢાઇ મા તેલ મુકી રાય, હીંગ, લીમડાના વઘાર કરી બટાટા ના ટુકડા નાંખી બધા મસાલા નાંખી પાણી નાંખી દેવું.
- 2
હવે તેમાં ગોળ, લીંબુ નો રસ નાંખી કકડાવવું. થોડી કોથમીર નાંખી પીરસવું.
- 3
ભરેલા કેપ્સિકમ ના શાક માટે કેપ્સિકમ ને અધકચરા બાફી લો. એક પેણી મા તેલ મુકી ચણા નો લોટ ગુલાબી થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લો
- 4
તેમાં બધા મસાલા નાંખી હલાવી લો. થોડું ઠંડુ થાય એટલે ગોળ નાંખી હલાવી લો.
- 5
હવે કેપ્સિકમ મા કાપો મુકી તેમાંથી બી કાઢી લો.અને સાંજો ભરી તેલ મા કેપ્સિકમ ને સાંતળી લો.
- 6
કાગડા કેરી ના કટકા કરી તૈયાર મેથીયા નો મસાલો, તેલ, જરાક ખાંડ નાખી તાજુ અથાણું તૈયાર કરો.
- 7
થાળી માં શાક, રોટલી, સલાડ, ભાત, દાળ, ઘી,કઢી, અથાણું મુકી પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુજરાતી થાળી
#માઇલંચહું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે. Sachi Sanket Naik -
-
-
ગુજરાતી થાળી
#goldenapronદાળ-ભાત,રંગુની વાલ નું શાક, બટેટા નું છાલ વાળું શાક કોબીજ નો સંભારો બનાવ્યો છે જેની સાથે રોટલી,ચૂરમા ના લાડુ ચોખા ના પાપડ, ભૂંગળા પીરસ્યા છે Minaxi Solanki -
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઈન કોર્સ#week3#ગુજરાતી ડીશહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી થાળી.. મેઈન કોર્સ માટે બેસ્ટ ગુજરાતી થાળી જેવી ડીશ બીજે ક્યાંય જોવા ન મળે.. જે બધાના ઘરમાં બનતી હોય છે તમે ગમે ત્યાં જમવા જાઓ હોટેલમાં કે બહારગામ પણ ઘરની ગુજરાતી થાળી જેવી મજા બીજે ક્યાંય નથી આવતી. તો ચાલો આજે આપણે ગુજરાતી થાળી બનાવીશું જે હું મારી મમ્મી પાસેથી શીખી છું.. મેં અહી ફુલકા રોટી, આખી બટેટી નું ગ્રેવીવાળું શાક, કઢી ભાત, ટામેટાનું સલાડ ,સેકેલુ મરચું, લીલી હળદર ,મસાલા ગાજર ,મસાલાવાળી કાચી કેરી, રાયતા લાલ મરચા, દહી, પાકી કેરીના ટુકડા, ખીચી ના પાપડ, અડદના પાપડ તથા મસાલા છાશ સાથે ફુલ ડીશ સર્વ કરી છે આશા કરું છું તમને લોકોને જરૂર પસંદ પડશે.. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ટ્રેડીશનલઅડદની દાળ, બાજરાનો રોટલો, બટેટાનું શાક, ભાત, રોટલી, મીઠા ભાત, મૂળાનું ધુગારીયુ, ગોળ-ઘી, મસાલા છાશ સાથે ટ્રેડિશનલ ગુજરાતી થાળી.Ila Bhimajiyani
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8380318
ટિપ્પણીઓ