શાહી ખીચડી

#ચોખા
#goldenapron
#post 9
#શાહી ખીચડી
#29/04/19
હેલ્લો મિત્રો આજે મેં શાહી ખીચડી બનાવી છે, જે ખુબજ સરસ લાગે છે. આમાં શાક જે વાપરવા હોય એ વપરાય.
શાહી ખીચડી
#ચોખા
#goldenapron
#post 9
#શાહી ખીચડી
#29/04/19
હેલ્લો મિત્રો આજે મેં શાહી ખીચડી બનાવી છે, જે ખુબજ સરસ લાગે છે. આમાં શાક જે વાપરવા હોય એ વપરાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળને બરાબર ધોઈને માપસર પાણી રેડી તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ઘીમાં રાઇ - હિંગનો વઘાર કરીને રેડવો, પછી કુકરમાં ખીચડી બનાવી લેવી. પછી એક કડાઈમાં ઘીમાં રાઈ-હિંગ, લીમડો, આખા મરચાં, વાટેલા મરચાં-લસણ, નાંખી ને ડુંગળી સાંતળવી.
- 2
પછી બીરિયાની મસાલો, લાલ મરચું, ચપટી મીઠું નાખી બરાબર હલાવી ટામેટાં નાંખવા. પછી બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એક બાઉલમાં ખીચડી કાઢવી, તેની ઉપર ડુંગળી-ટામેટાં ની ગ્રેવી ગોઠવવી, અને સમારેલાં કાજુ, દ્રાક્ષ, બદામ, પિસ્તા વગેરે ડ્રાયફ્રૂટ્સ થી ડેકોરેશન કરવું.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ