શાહી ખીચડી

#ચોખા
#goldenapron
#post 9
#શાહી ખીચડી
#29/04/19
હેલ્લો મિત્રો આજે મેં શાહી ખીચડી બનાવી છે, જે ખુબજ સરસ લાગે છે. આમાં શાક જે વાપરવા હોય એ વપરાય.
શાહી ખીચડી
#ચોખા
#goldenapron
#post 9
#શાહી ખીચડી
#29/04/19
હેલ્લો મિત્રો આજે મેં શાહી ખીચડી બનાવી છે, જે ખુબજ સરસ લાગે છે. આમાં શાક જે વાપરવા હોય એ વપરાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળને બરાબર ધોઈને માપસર પાણી રેડી તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ઘીમાં રાઇ - હિંગનો વઘાર કરીને રેડવો, પછી કુકરમાં ખીચડી બનાવી લેવી. પછી એક કડાઈમાં ઘીમાં રાઈ-હિંગ, લીમડો, આખા મરચાં, વાટેલા મરચાં-લસણ, નાંખી ને ડુંગળી સાંતળવી.
- 2
પછી બીરિયાની મસાલો, લાલ મરચું, ચપટી મીઠું નાખી બરાબર હલાવી ટામેટાં નાંખવા. પછી બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એક બાઉલમાં ખીચડી કાઢવી, તેની ઉપર ડુંગળી-ટામેટાં ની ગ્રેવી ગોઠવવી, અને સમારેલાં કાજુ, દ્રાક્ષ, બદામ, પિસ્તા વગેરે ડ્રાયફ્રૂટ્સ થી ડેકોરેશન કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ક્રિસ્પી ફ્લાવર
#લન્ચ#goldenapron#post 8#ક્રિસ્પી ફ્લાવર#27/04/19હેલ્લો મિત્રો આપણે રોજ જમવામાં શાક શું બનાવવું એ રોજ નો પ્રોબ્લેમ છે. આજે મેં ફ્લાવર નું શાક થોડું અલગ રીતે બનાવ્યું છે. જે ખુબજ સરસ લાગે છે. આ શાકને આપડે ધીમા તાપે ક્રિસ્પી બનાવીએ છે એટલે થોડું સંકોચાશે એટલે હશે તેનાથી ઓછું બને છે. Swapnal Sheth -
મેંગો લોલીપોપ
#મેંગો#goldenapron#post 11#મેંગો લોલીપોપ#15/05/19હેલ્લો મિત્રો કેરીનાં રસમાંથી બનતી આ લોલીપોપ ખુબજ જલ્દી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Swapnal Sheth -
લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક
#GujaratiSwad#RKS#લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯અત્યારે લીલાં ધાણા અને લીલું લસણ બહુ મળે છે તો આજે લીલા મસાલાની ખીચડી અને લીલા લસણનું શાક બનાવ્યું છે. જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
દૂધીનું ખાટું શાક
#ઝટપટ#goldenapron 12#post#દૂધીનું ખાટું શાકઆ શાક ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે. Swapnal Sheth -
પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ
#બટાકા#goldenapron#post 7#પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ#18/04/19હેલ્લો મિત્રો આજે મેં પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી છે, જે ખુબજ ટેસ્ટી લાગે છે, આ જ રીતે મિક્સ સેન્ડવીચ પણ બનાવાય, બાળકો શાક ના ખાતા હોય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Swapnal Sheth -
દુધીનાં ભજીયાં
#બ્રેકફાસ્ટ#દુધીનાં ભજીયાં#03/04/19અમારા વડોદરામાં ન્યાયમંદીર પાસે આવેલાં લાલકાકા નાં ભજીયાં ખુબજ વખણાય છે.ચોમાસામાં તો ત્યાં ભજીયાં ખાવા લાઇન લાગે છે.આજે મેં એ દુધીનાં ભજીયાં બનાવ્યા છે. જે ખુબજ સરસ લાગે છે. Swapnal Sheth -
-
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
રોઝ-લેમન જેલી
#ઉનાળા#રોઝ-લેમન જેલી#10/04/19હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ. Swapnal Sheth -
-
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
ઝટપટ દહીંવડા
#Swapnal Sheth#દહીંથી બનતી વાનગી#ઝટપટ દહીંવડા#18/03/19હેલ્લો મિત્રો, ઘણીવાર આપણી ઘેર અચાનક મહેમાન આવી જાય તો આ દહીં વડા ખુબજ ઝડપથી બની જાય છે. Swapnal Sheth -
મસાલા વેજીટેબલ ખીચડી
#ટ્રેડિશનલગુજરાતી ઓ ને ખીચડી કઢી મળે એટલે ભયો ભયો... ખીચડી એ આપણો ખૂબ મન પસંદ ભોજન છે.આ ખીચડી એકદમ સ્વાદિષ્ટ લાગે અને ખુબજ પૌષ્ટિક આહાર છે. મસાલા વેજીટેબલ ખીચડી સાથે કઢી હોઈ તો બીજું કશું ન હોય તો પણ ચાલે. Krupa Kapadia Shah -
-
બ્લેક & વ્હાઈટ બ્યુટી
#બ્લેક & વ્હાઈટ બ્યુટી#ઉનાળા#14/04/19હેલ્લો મિત્રો આજે મેં કોપરું અને તકમરીયા નું ડેઝર્ટ બનાવ્યું છે જે ઉનાળામાં ખુબજ ઠંડક આપે છે. તકમરીયા ખુબજ થન્ડા અને વિટામિન્સ યુક્ત હોય છે Swapnal Sheth -
શાહી કાશ્મિરી પુલાવ
#goldenapron2વીક 9આ રેસિપી કાશ્મીરની ખૂબ જ ફેમસ રેસીપી છે. તો આજે આપણે શાહી કાશ્મીરી પુલાવ બનાવીશું Neha Suthar -
-
શાહી રીંગણ બટેટા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને રીંગણ બટેટા નું શાહી ગ્રેવી શાક ની રેસિપી કહીશ જે તમે નોંધી લેજો.. જે એકદમ ટેસ્ટી બન્યું છે... Dharti Vasani -
-
શાહી મટકા ખીચડી(Shahi Matka Khichadi Recipe in Gujrati)
#ભાતશાહી મટકા ખીચડી આ એક પારંપરિક રીતે બનાવવામાં આવેલી ખીચડી છે કે જે માટીના વાસણમાં બનાવવામાં આવે છે. શાહી મટકા ખીચડી તેના નામ પ્રમાણે જ શાહી એટલા માટે કહેવાય છે કે તેમાં કાજુ ,દ્રાક્ષ ,બાસમતી કે ક્રિષ્ના કમોદ ના ચોખા અને બધા જ પ્રકારના ખડા મસાલાનો ઉપયોગ કરીને શુદ્ધ દેશી ઘી થી બનાવવામા આવેલ છે. શાહી મટકા ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. Snehalatta Bhavsar Shah -
પાલક નો શાહી પુલાવ (Spinach Pulao recipe in Gujarati)
નમસ્કાર મિત્રો આજે હું લઈ આવી છું પાલક નો શાહી પુલાવ... જે ખુબજ હેલ્ધી હોય છે તો તમે પણ જરૂર થી બનાવજો... Dharti Vasani -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
-
રોઝ-લેમન જેલી
#ઉનાળા#11/04/19હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ. Swapnal Sheth -
ક્રિસ્પી પોટેટો
#બટાકા#ક્રિસ્પી પોટેટો#17/04/19હેલ્લો મિત્રો , બાળકોને ફ્રેન્ચ ફ્રાઈસ ખુબજ ભાવે છે. આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે તળ્યા વગર બટાકાની ચીપ્સ બનાવી છે, જે બાળકો ને ખુબજ ભાવશે. Swapnal Sheth -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ માં તો આપણે અવારનવાર જતા હોઈએ છીએ પણ હમણાં લોકડાઉન થી બધી જ ડીશ ઘરે બનાવતા થઈએ છે તો આજે મેં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી.. ખૂબ જ સરસ બની છે..!! મેં સ્મૂકી દાલ ખીચડી બનાવી છે. દાલ ખીચડી સાથે પાપડ અને મસાલા છાશ.. આહા મજા પડી ગઈ!!#GA4#Week7 Charmi Shah -
મીક્ષ દાળ મસાલા ખીચડી(mix dal khichdi recipe in gujarati)
મીક્ષ દાળ મસાલા ખીચડી બધી દાળ અને ચોખા મીક્ષ કરીને બને છે જે મહારાષ્ટ્ર મા ખુબ પ્રખ્યાત છે.#માઇઇબુક#પોસ્ટ 34#દાળ#ચોખા#સુપરસેફ4#જુલાઈ Rekha Vijay Butani
More Recipes
ટિપ્પણીઓ