ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક

ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે.
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને ધોઈ ને થોડી વાર પલાળવા. ત્યારબાદ ઓસાવિ લેવા. ઠંડા કરવા.
- 2
પાલક ને ધોઈ સમારવું. કપડા પર પાથરી ને કોરું કરવું. કોરું થાય એટલે તેમાં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરવું. અને ગરમ તેલ માં તળવું. ક્રિસ્પી થાય ત્યાં સુધી મધ્યમ તાપે તળવું. પેપર નેપકીન પર કાઢી લેવું જેથી એક્સ્ટ્રા તેલ નીકળી જાય.
- 3
ચીઝ અને દૂધ મિક્સ કરી ગેસ કે ઓવન માં ગરમ કરવું. જ્યાં સુધી ચીઝ મેલ્ટ નાં થાય ત્યાં સુધી. વચ્ચે હલાવતા રેહવુ. એકદમ બરાબર મિક્સ થાય એટલે તેમાં અલપીનો મરચું અને ઓલિવ ઝીણા સમારી ને નાખવા. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખવા. મિક્સ કરવું. ચીઝ સોસ તૈયાર. જો વેલવેટા ચીઝ નાં મળે તો એકલા પ્રોસેસ ચીઝ થી પણ આ રીતે સોસ બનાવવો. ત્યારે પ્રોસેસ ચીઝ ૧૫૦ ગ્રામ લેવું.
- 4
પેન માં તેલ ગરમ કરી આદુ, લસણ અને મરચા નાખી ડુંગળી નાખવી. સહેજ શેકાય એટલે બધા વેજીટેબલ નાખી કુક કરવું. હવે ભાત નાખી મીઠુ, મરી અને સોયા સોસ નાખી સરખું મિક્સ કરવું. હવે ક્રિસ્પી પાલક થોડું નાખી મીક્સ કરવું. રાઈસ તૈયાર.
- 5
એક પેન મા બટર ગરમ કરી લસણ નાખવું. અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.
- 6
એક પ્લેટ મા રાઈસ મૂકી ઉપર ક્રિસ્પી પાલક મૂકવી. હવે ચીઝ સોસ નાખવો. પછી બટર ગારલીક નાખવું. લીલી ડુંગળી નાં પાન થી સજાવવું. પ્લેટ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બારબેક્યુ રાઈસ ઈન ડ્રાય ટોમેટો પાવડર
#goldenapron7th weekપનીર, વેજીટેબલ અને રાઈસ અને સાથે તંદુરી ફ્લેવર્સ. વન પોટ મીલ તરીકે સર્વ કરાય એવી આ વાનગી છે. આમ આમાં એકઝોટિક વેજીટેબલ પણ વાપરી શકાય છે. Disha Prashant Chavda -
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
મેક્રોની લઝાનીયા (Macaroni Lasagna Recipe In Gujarati)
#prc મેકો્ની પાસ્તા અને વેજીસ...ચીઝ ...માથી બનતી વન પોટ મીલ ...ટેસ્ટી ઈટાલીયન વાનગી. Rinku Patel -
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
ચીઝ કોર્ન રાઈસ
#ઇબુક-૧૯શું તમને ખબર છે ,ચીઝ ખાવું પણ હેલ્ધી છે. ચીઝ માંથી વિટામીન બી૧૨ મળે છે. યોગ્ય માત્રામાં તમે ચીઝ રોજ ખાવ તો નુકશાનકારક નહીં પણ ફાયદાકારક છે..... તો આજે હું તમારી સાથે મારા છોકરાઓની ફેવરિટ ચીઝ કોર્ન રાઈસ શેર કરું છું. રેસ્ટોરન્ટ જેવી dish ઘરે બનાવી ગેસ્ટ કે છોકરાઓને હેલ્ધી ખવડાવો અને ઇમ્પ્રેસ કરો.. Sonal Karia -
રાઈસ ચીઝ બોલ્સ
#રાઈસહેલો, ફ્રેન્ડ્સ આજે હું રાઈસ માંથી ક્રિસ્પી અને ટેસ્ટી બોલ્સ બનાવીશ જેમા ચીઝ નાખશું બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે જેથી રાઈસ ચીઝ બોલ્સ બનાવીશ. Falguni Nagadiya -
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda -
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
ફોર સીઝન ચીઝ બર્સ્ટ પિઝ્ઝા
#રેસ્ટોરન્ટમે અહી એકદમ દોમીનોઝ સ્ટાઈલ ચીઝ બર્સ્ટ બનાવ્યો છે, જેમાં રોટલો પણ ઘરે જ બનાવ્યો છે..તમે પણ બનાવજો, બહાર ના પિઝ્ઝા ભૂલી જશો... Radhika Nirav Trivedi -
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
વેજી ચીઝી હર્બલ રાઈસ (Veggie Cheesy Herbal Rice Recipe In Gujarati)
# વન પોટ મીલ#શાહી રજવાડી રાઈસ#સ્વાદિષ્ટ,લિજજતદાર Saroj Shah -
-
ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ, અમદાવાદ ના માણેકચોક માં વિવિધ પ્રકારના ઢોસા પીરસવામાં આવે છે. જેમાં ચીઝ અને બટર થી ભરપુર એવા ગોટાળા ઢોસા ખુબ જ ફેમસ છે. તો આજે મેં અહીં થોડા ફેરફાર સાથે ગોટાળા ઢોસા ની રેસીપી શેર કરી છે. બેઝિકલી આ ઢોસા ઉપર જ કુકિંગ પ્રોસેસ થાય છે પરંતુ જ્યારે આપણે ઘર માટે બનાવતા હોય તો આ રીત પ્રમાણે પણ સર્વ કરી શકાય છે. asharamparia -
કાચી કેરી નાં ફલાફલ વિથ હમસ એન્ડ યોગર્ટ સોસ
લેબેનિઝ મુખ્ય વાનગી છે ફલાફલ... કાબુલી ચણા માં થી બને છે. અહીંયા મે ચણા સાથે કાચી કેરી નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Disha Prashant Chavda -
થીન ક્રસ્ટ પીઝા ઈન બેઝિલ સોસ
અલગ ટેસ્ટ પિત્ઝા, નો બેક રેસિપી, તવા પીઝા. આમ જોવા જઈએ તો પિત્ઝા યિસ્ટ નાખી ને જ બનાવું પડે. આ થીન ક્રસ્ટ પિત્ઝા એ યિસ્ટ વગર બનાવાય છે. ભાખરી ની જેમ શેકી ને બનાવીએ તો સરસ ક્રિસ્પી લાગે છે. બેઝિલ ઇટાલિયન ડિશ માં વધારે વાપરવામાં આવે છે. એની સુગંધ એકદમ એરોમેટિક હોય છે. પીઝા માં પીઝા સોસ કરતા આ અલગ સોસ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
રાઈસ સીઝલર
#રાઈસફ્રેન્ડ્સ, ફૂડ લાઈન માં વિવિધ પ્રકારના સીઝલર ની વેરાયટી જોવા મળે છે. પંજાબી, મેક્સીકન, ચાઈનીઝ વગેરે મોસ્ટ ફેમસ કહી શકાય એવાં સીઝલર છે. પરંતુ મેં અહીં રાઈસ (ચોખા ) માંથી બનતી કેટલીક વાનગીઓ લઈને રાઈસ સીઝલર બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પાવર પેક ખીચડી (power pack khichdi in gujrati)
#ડિનર, વન મીલ ડિશ છે. વિટામિન, કેલ્શિયમ, પ્રોટિન યુક્ત ડિશ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
વેજ હક્કા રાઈસ ફ્લોર નૂડલ્સ
#રાઈસ#ફ્યુઝનમે અહી નૂડલ્સ ચોખા ના લોટ માંથી બનાવ્યા છે, એકદમ હેલ્ધી ઓપ્શન .. Radhika Nirav Trivedi -
સેઝવાન ચીઝ ફીટર્સ
#સ્ટાર્ટર્સહંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#RB5આજે મેં સુરતની પ્રખ્યાત વાનગી બનાવી છે, ત્યાં વસતા મારા માસી એ પ્રથમ વખત ખવડાવી હતી. અમને બધાને ભાવે છે, જેમાં પનીર અને ચીઝ હોવાથી બાળકોને પણ ભાવે એવી છે. Krishna Mankad -
ચીઝ ગાર્લિક લોચો
લોચો એ સુરત ની પ્રખ્યાત ડીશ છે,જેને ડુંગળી, લીલી ચટણી અને નાયલોન સેવ સાથે પીરસવા માં આવે છે,અને હવે તો ઘણા બધા ફ્લેવર્સ માં મળે છે જેમકે બટર લોચો, ઇટાલિયન લોચો જેમાંથી એક આ ચીઝ ગાર્લિક લોચો બનાવ્યો છે Minaxi Solanki -
-
રો બનાના ચીકપી બોલ્સ વીથ કી્મી ગ્રેવી એન્ડ સ્ટફ્ડ ચીઝ સ્પીનેચ કુલ્ચા
#મિસ્ટ્રીબોક્ષ#ખુશ્બુગુજરાતકી માસ્ટરશેફ કોન્ટેસ્ટ માટે મેં આજે ચુઝકર્યા છે ૪ વસ્તુઓ. સ્પીનેચ, ચીકપી, ચીઝ અને બનાના. ચીકપી અને બનાના સાથે મેં બનાવ્યું છે રોબનાના ચીકપી બોલ્સ જેને મેં પીરસ્યા છે કાજુ, ખસખસ અને મગજતરીની કી્મી ગ્રેવી મા જેમાં ફે્શ મલાઈ રીચ કરી છે. જોડે પરોસ્યા છે પાલક, ચીઝ થી સ્ટફ્ડ કરેલા બટર કુલ્ચા, સલાડ અને બટર મિલ્ક. રેડ ગ્રેવી ની જેમ મલાઈ ચીઝ ની કી્મી ગ્રેવી નુ ઈન્વેન્ટરી પણ એટલું જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
બટર કોર્ન રાઈસ
#રાઈસમકાઈ અને બટર નું કોમ્બિનેશન દરેક ને ભાવતું વ્યંજન છે. આ રાઈસ બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય અને ડીનર માં પણ લઈ શકાય.ખૂબ જ સરસ લાગે છે . Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (3)