ચોખાની વડી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ના લોટમાં મીઠું-લીલાં મરચાં-લસણ નાખીને વડીઓ પાડીને તડકામાં સુકવી દેવી. પછી ડબ્બામાં ભરી લેવી. સૌ પ્રથમ ચોખા ની વડી ના ટુકડા કરીને કડાઈમાં તેલ મૂકીને સાંતળી લેવી. પછી તેમાં મીઠું, હળદર અને પાણી રેડીને ચઢવા દેવી. પછી બીજી કડાઈમાં તેલ મૂકીને ડુંગળી, મરચાં-લસણ સાંતળવું. પછી ચઢી ગયેલી વડી માં નાંખવું. થોડીવાર ઉકાળવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8455096







ટિપ્પણીઓ