રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં છાસ લો અને તેમાં બેસન નાખી ને ઓગળી દો. એક નોનસ્ટિ કઢાઈ લો એમાં છાસ વાળુ મિકસર નાખી ને એમાં બીટ ની પ્યુરી, મીઠું ન લીંબુ નો રસ નાખી ને ધીમા ગેસ પર હલાવ તા રેવું, જાયરે મીકસર ઘટ્ટ થઈ જાય અને પેન છોડવા લાગે ત્યાર બાદ પ્લેટફોર્મ ની લાદી પણ તબેઠા થી પાતળું પાતળું પાથરી દો ન લાંબા લાંબા ક્ટ કરી ને ખાંડવી વાડી લેવી
- 2
તેલ માં રાઈ તતડાવી ને લીલા મરચા નાખી ને ખાંડવી પર વઘાર કરી લો, કોપરા નું ખમણ ન ધાણા નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટ રૂટ ખાંડવી
ખાંડવી એ એક પૌષ્ટિક વાનગી છે. તેમાં બીટરૂટ ઉમેરવાથી તે વધરે પૌષ્ટિક બની જાય છે. અને સ્વાદ માં પણ સારી લાગે છે. #ફટાફટ Ruchi Shukul -
-
બીટ ઓટ્સ ખીચડી (Beet Oats Khichdi Recipe in Gujarati)
#GA4#Week7 Oats, Khichdi ખીચડી તો બને છે.મેં ઓટ્સ સાથે બીટ અને શાકભાજી નો ઉપયોગ કરી પીંક હેલ્ધી ખીચડી બનાવી છે. Bhavna Desai -
બીટ ની ખાંડવી (Beetroot Khandvi Recipe In Gujarati)
#GA4#Week5ખાંડવી ગુજરાતી ઓની ફેવરિટ ડીશ. મેં આમાં બીટ ની પ્યુરી ઉમેરી ખાંડવી બનાવી છે.. Tejal Vijay Thakkar -
બીટ રૂટ પુલાવ
#મધરઆ વાનગી મારા મમ્મી ની મનપસંદ છે આજે આ વાનગી મધર'સ ડે નિમીતે તેને સમર્પિત કરવા માગું છું Kalpana Solanki -
-
-
-
સ્ટફ ખાંડવી
#ઇબૂક#day8 ઓવન માં બનાવી છે, તાજા નારિયેળ નુ છીણ , સેવ, રાઈ તલ મરચા નો વઘાર અને કોથમીર થી સ્ટફ કરી છે જે આપને ખાલી ઉપર નાખતા હોઈએ છીએ. Radhika Nirav Trivedi -
-
-
-
ખાંડવી ઈન કૂકર
#કૂકર આ રેસીપી કૂકરમાં કરવાથી ફટાફટ બની જાય છે.અને કોઈ પણ પ્રકાર ના ગાઠા નથી.અને સરસ બને છે.. Kala Ramoliya -
-
-
-
ડ્રેગન ફ્રૂટ સાલસા.(Dragon fruit Salsa Recipe in Gujarati)
#MFF એક નવા સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકો. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
-
-
-
-
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4#Week5#Cookpadindia#Cookpadgujarati#Nutritionબીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો. Neelam Patel -
કલરફૂલ ખાંડવી #ગુજરાતી #vn
ગુજરાત મા દરેક ના ઘરે ખાંડવી બનતી જ હોય છે. લગ્ન પ્રસંગે પણ બનાવે છે. એજ ખાંડવી ને મે થોડી હેલદી બનાવી છે બીટ અને પાલક ઉમેરી ને. Bhumika Parmar -
-
-
-
ટોમેટો પૌઆ (Tomato Poha Recipe in Gujarati.)
#વિકમીલ૧ પોસ્ટ ૧. ટોમેટો પૌઆ નો ટેસ્ટ સ્પાઇસી અને ટેંગી લાગે છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8453164
ટિપ્પણીઓ