ગુંદા નો સંભારો

meghna hirani @cook_15782500
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ગુંદા ના ઠળીયા કાઢી નાખો. હવે ગુંદા મા નમક નાંખી ૫ થી ૧૦ મીનીટ રેવા દ્યો.
- 2
હવે એક કડાઈ મા તેલ ગરમ મૂકી તેમાં રાય નાખો. રાય ફૂટે પછી તેમાં ગુંદા નાંખી ને સાંતળો. ૧૦ થી ૧૫ મીનીટ. હવે તેમાં હળદર અને નમક નાંખી ને હલાવવુ અને ગુંદા ચડી જાય ત્યાં સુધી પકાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદા નો સંભારો
#cookpadGujarati#CookpadIndia#gundanosambharo#ગુંદા નો ચણા નો લોટ વાળો સંભારો Krishna Dholakia -
ગુંદા નો સંભારો
#કાંદાલસણતમને તો ખબર જ હશે કે ગુંદા માંથી ઘણા બધા પોષક તત્વો મળે છે. એટલે ગુંદા બધાએ કોઈને કોઈ સ્વરૂપમાં ખાવા જોઈએ. મને બોરીયા ગુંદા, ગુંદા ની કાચરી અને આ રીતે બનાવેલો ગુંદા નો સંભારો બહુ જ ભાવે છે. જે મારી બેન અલ્પા પાસેથી શીખી છું... થેન્ક્યુ અલ્પા..... Sonal Karia -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાકાં ગુંદા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Summerspecialgundanusak#પાકાં ગુંદા નું શાકપાકાં ગુંદા આમ તો સિધ્ધપુર,મહેસાણા આજુબાજુ ના વિસ્તાર માં ઉનાળાની ઋતુમાં બજાર માં મળે છે...રસ,રોટલી અને પાકાં ગુંદા નું શાક જમવામાં મજા આવે... □ પાકાં ગુંદા માં કેલ્શિયમ અને આર્યન ઘણાં પ્રમાણ માં હોય છે.□ ફ્રેકચર થયું હોય તો તેના દુખાવા માં રાહત મળે,સંધિવા,મરડો,ત્વચા સંબંધી રોગો દૂર કરી ને હાડકાં મજબૂત બનાવે...□ કૄમિ દૂર કરે વળી પાચનતંત્ર મજબૂત બનાવે છે. Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુંદા નો સંભારો (Gunda Sambharo Recipe In Gujarati)
સંભારો ખાતો મીઠો ઘણો મજા આવે ખાવા ની. Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8454843
ટિપ્પણીઓ