મેંગો મિષ્ટિ ભાપા દોઈ

ભાપા દોઇ બંગાળી ટ્રેડીશનલ સ્વીટ છે. આ ડીશ ખૂબ હેલ્થી એન્ડ સિમ્પલ છે. ઇંગરેડીએન્ટ ખૂબ ઓછા હોય છે એન્ડ એમાંથી ખૂબ સ્વાદિષ્ટ સ્વીટ બને છે... એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ...
મેંગો મિષ્ટિ ભાપા દોઈ
ભાપા દોઇ બંગાળી ટ્રેડીશનલ સ્વીટ છે. આ ડીશ ખૂબ હેલ્થી એન્ડ સિમ્પલ છે. ઇંગરેડીએન્ટ ખૂબ ઓછા હોય છે એન્ડ એમાંથી ખૂબ સ્વાદિષ્ટ સ્વીટ બને છે... એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ...
રાંધવાની સૂચનાઓ
- 1
ડ્રાયફ્રુટ સિવય ની બધી જ સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. એકદમ સરસ મિક્સ થઈ જવી જોઈએ.
- 2
ત્યારબાદ એક ઓવેન પ્રૂફ બાઉલમાં માં મિશ્રણ કાઢી લો... હવે તેના પર ડ્રાયફ્રુટ છાટી દો... પછી તેને ઢોકળા ની જેમ વરાળએ બાફી લો... થોડું ઠંડુ થઈ જાય એટલે ફ્રિજ માં મૂકી દો લગભગ 2-3 કલાક ઠંડુ થવા દો... પછી તેના પીસ કરી સર્વ કરો..
Made this recipe? Share a Cooksnap!
Let Deepti Parekh know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ