ચીઝ કોર્ન ભેળ

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

મારા બાળકો ને બહુજ ભાવે છે, એટલે હું એમને ઘેર જ બનાવી આપુ છું, બહુજ ટેસ્ટી લાગે છે, ફટાફટ બની જાય છે..

ચીઝ કોર્ન ભેળ

મારા બાળકો ને બહુજ ભાવે છે, એટલે હું એમને ઘેર જ બનાવી આપુ છું, બહુજ ટેસ્ટી લાગે છે, ફટાફટ બની જાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧કિલો અમેરિકન મકાઈ
  2. ૨ નંગ ટામેટા
  3. ૨ નંગ ડુંગળી
  4. ૨ નંગ કાકડી
  5. અડધી ચમચી ચાટ મસાલો
  6. અડધી ચમચી મરચું પાવડર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ચીઝ
  9. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ બાફી દાણા કાઢી લેવા, ડુંગળી, ટામેટા, કાકડી ને સમારી લેવા..એક વાસણ માં બધું મિક્સ કરી ચાટ મસાલો, મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, લીંબુ નો રસ એડ કરી બરાબર મિક્સ કરવું. સર્વિગ બાઉલ માં લઇ ઉપર થી ચીઝ ખમણી સર્વ કરવું...તો રેડી છે યમ્મી ચીઝ કોર્ન ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

ટિપ્પણીઓ

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes