મોકટેલ

Aishwarya Sukhwani
Aishwarya Sukhwani @cook_16992891

કાચી કેરી નો પલ્પ બનાવા માટે કાચી કેરી ને પહેલા બોઇલ કરવાનું પછી તેમાં ખાંડ કદી જાઓ પલ્પ ના કરે એ ફ્રેયનપાન માં નાખો ગેસ ચાલુ કરવાનું તેમાં અર્ધ્ય કુલું ખાંડ નાખવી ઉકારવીને ગેસ બમદ કારી દેવવાનું પછી તે ઠંડુ થાય એને ટીઘટ ડબ્બા માં નાખી દેવું અને ફ્રીઝર માં નાખી દેવું તેને આપડે 1 વર્ષ સુદી રાખી શકાય

મોકટેલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

કાચી કેરી નો પલ્પ બનાવા માટે કાચી કેરી ને પહેલા બોઇલ કરવાનું પછી તેમાં ખાંડ કદી જાઓ પલ્પ ના કરે એ ફ્રેયનપાન માં નાખો ગેસ ચાલુ કરવાનું તેમાં અર્ધ્ય કુલું ખાંડ નાખવી ઉકારવીને ગેસ બમદ કારી દેવવાનું પછી તે ઠંડુ થાય એને ટીઘટ ડબ્બા માં નાખી દેવું અને ફ્રીઝર માં નાખી દેવું તેને આપડે 1 વર્ષ સુદી રાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ચમચો કાચી કેરી નો પલ્પ
  2. 100મલ થમસપ
  3. 135મલ વાનીલા ઇસેક્રેઅમ
  4. 5-6 ટુકડાબરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા એક ચમચી કાચી કેડી નો પલ્પ લેવિનો

  2. 2

    પછી 135ml ઇસેક્રેઅમ લેવાની

  3. 3

    પછી 100ml થમસપ લેવાનું

  4. 4

    5 6 ટુકડા બરફ ના લેવાના

  5. 5

    એના પછી પલ્પ ઇસેક્રેઅમ થમસપ ને મિક્સઇ માં ગ્રાઇન્ડ કરી દેવાનું

  6. 6

    પછી એનેગ્લાસ મા સર્વે કરી દેવાનું અને મોકટેલ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aishwarya Sukhwani
Aishwarya Sukhwani @cook_16992891
પર

ટિપ્પણીઓ

Similar Recipes