રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં તેલ 2 ચમચી લો જીરું પા ચમચી હિંગ પા ચમચી સૂકા લાલ મરચા 2 નંગ મીઠો લીમડો સમારીને લો ટામેટાની પ્યુરી બે નંગ રાખીને સાંતળી લો
- 2
ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ એક ચમચી ડુંગળીની પેસ્ટ પા કપ નાખીને સાંતળી લો
- 3
હવે હળદર પા ચમચી ગરમ મસાલો અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું 1 ચમચી મીઠું સાંભળ મસાલો એક ચમચી નાખીને મિક્સ કરી દો
- 4
થોડીવાર થવા દો પછી પાણીનો અડધો કપ રેડીને તેને ઉકળવા દો ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો એક ચમચી નાખીને હલાવી દો અને ત્યાર બાદ સહેજ વાર રહેવા દો
- 5
હવે કોથમીર એક ચમચી લીંબુનો રસ એક ચમચી રેડીને હલાવીને તેને બાઉલ કાઢી લો
- 6
ત્યારબાદ તેમજ બટર નાંખીને મિક્સ કરી લો
- 7
હવે તેને પાઉચ સાથે લીંબુ ની સ્લાઈસ ડુંગળીના કચુંબર અને શેકેલા પાપડ સાથે સર્વ કરોબ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9161879




ટિપ્પણીઓ