ચીઝ ગાર્લિક ઢોકળા

Dipika Bhalla @cook_1952
ચીઝ ગાર્લિક ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
ખીરા માં આદુ મરચા મીઠુ હળદર લાલ મરચુ સોડા અને 1ટી સ્પૂન પાણી નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
એક મોટા તપેલા માં પાણી ગરમ કરવા મુકો. તપેલા માં એક રિંગ મૂકી તેની ઉપર થાળી મુકો. નાના મોલ્ડ ને તેલ લગાવી લો. હવે તેમાં ખીરુ રેડો. મોલ્ડ થાળી માં મૂકી ઢોકળા ને વરાળ માં બાફી લો. બફાઈ ગયા પછી મોલ્ડ ઠંડા પડે ત્યારે છરી થી થોડું છૂટું પાડી મોલ્ડ ને ઊંધુ કરી ઢોકળા કાઢી લો.
- 3
ઢોકળા ઠંડા પડે પછી છરી વડે વચમાં થી કાપી લો.
- 4
ઢોકળા ઉપર ચીઝ સ્પ્રેડ લગાવો.
- 5
હવે ચીઝ ની ઉપર લસણ ની ચટણી લગાવો. ઢોકળા તૈયાર સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પોડી સેન્ડવીચ ઢોકળા (Podi Sandwich Dhokla Recipe In Gujarati)
#ChoosetoCook મને વિવિધ પ્રકારના ઢોકળા બનાવવાનો શોખ છે. મારી પુત્રવધૂ અને એની ઓફિસ માં બધાને ઢોકળા ખૂબ ભાવે છે. તો આજે મે એમના માટે સ્વાદિષ્ટ અને સરળતાથી બને એવા પોડી ઢોકળા બનાવ્યા છે. Dipika Bhalla -
ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
#DRC#cookpad_gujaratiનરમ અને લચીલા ઢોકળા એ ગુજરાત ની ઓળખાણ છે. જાત જાત ના ઢોકળા બને છે અને હજી પણ વિવિધતા અને નવીનતા સાથે ઢોકળા બનતા જ રહે છે. ઢોકળા નો ઉપયોગ હવે તો સ્ટાર્ટર તરીકે પણ થાય છે.આજે મેં બીટ ઉમેરી ને ઢોકળા ને સ્વાસ્થ્યપ્રદ અને નયનરમ્ય બનાવ્યા છે. સાથે ઢોકળા ના નાના ટુકડા કરી તેમાં ચટણી, કેચઅપ અને ચીઝ સાથે એક સુંદર બાઇટ્સ બનાવ્યા છે. Deepa Rupani -
વડાપાઉં ચટણી (Vadapav Chutney Recipe In Gujarati)
#RC3વડાપાઉ ચટણી ની સુકી ચટણી જે તમે સ્ટોર પણ કરી શકેો છો અને કોપરું, શીગદાણા, સેવ , લસણ હોય તમે શાકમા પણ નાખી શકો છો Bhavna Odedra -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
ગુજરાતી ફેમસ અને ફેવરિટ ડીસ ગરમા ગરમ લાઈવ ઢોકળા વિથ તેલ, લસણ ની ચટણી અને રાજકોટ ની ચટણી. Anupa Thakkar -
સ્ટફ્ડ ઢોકળા રોલ
#RB7 ઢોકળા ની ઉપર બટાકા નો મસાલો પાથરી રોલ બનાવ્યા છે. આ સ્વાદિષ્ટ રોલ બનાવવામાં ખુબ સરળ છે. અચાનક મહેમાન આવવાના હોય તો ઝટપટ એક નવી ટાઈપ નો નાસ્તો બની જાય. Dipika Bhalla -
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
ખાટા ઢોકળા (khata dhokla recipe in Gujarati)
#ફટાફટ ખાટા ઢોકળા ગરમ ગરમ અને સાથે લીલી ચટણી અને લસણ ની ચટણીજમવાની મજા આવે છે ખીરું તૈયાર હોય એટલે ખુબજ જલ્દી બની જાય છે Kajal Rajpara -
ઢોકળા
#ટ્રેડીશનલ#પોસ્ટ-૧ ઢોકળા પણ પરંપરાગત રસોઈ માં થી એક છે. મને અતિ પ્રિય ઢોકળા છે. આજે મેં સાદા ઢોકળાં અને સુકી મેથી ને પલાળી નેમેથી ના દાણા વાળા ઢોકળા બનાવ્યા છે. લીલી મેથી ની ભાજી પણ નાખી શકાય છે.અને ચણા ની દાળ ને પણ પલાળી ને નાખી શકાય છે.પહેલા ના સમય માં તો જુવાર ના ઢોકળા પણ બનાવતા,વિવિધ ધાન ના બનાવી શકાય છે . નાના બાળકો ને પણ ભાવતા ઢોકળા તૈયાર છે. Krishna Kholiya -
ઢોકળાની સ્પેશિયલ લસણ ની ચટણી (Dhokla's Special Garlic Chutney R
#Cookpadgujarati#Chutney આ ઢોકળા ની સ્પેશિયલ લસણ ની ચટણી બનાવવી ખૂબ જ સરસ છે...ફક્ત 5 મિનિટ માં આ ચટણી તૈયાર થઈ જાય છે. આ ચટણી ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ આ ચટણી બનાવી એક વાર જરૂર થી ટ્રાય કરી જુવો. Daxa Parmar -
કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યિલ રેસીપી આજે સવાર માં જ મેઘરાજા ની પધરામણી થઈ,મેં તો ઢોકળા નો લોટ અને મકાઈ હતાં એટલે ફટાફટ કોર્ન ઢોકળા બનાવી નાખ્યાં,ગરમા ગરમ ઢોકળા ની મોજ માણી.😋 Bhavnaben Adhiya -
ઈડદા સફેદ ઢોકળા (White dhokla Recipe in Gujarati)
#trend4 આ ઢોકળા કેરી ના રસ સાથે પણ ખૂબ સરસ લાગે છે.. ઉનાળા માં કેરી ની સિઝન હોય ત્યારે અમે રસ પૂરી, દાળ,ભાત લાલ બટેટા નું શાક, સફેદ ઢોકળા અને ચટણી અવશ્ય હોય... Shweta Dalal -
કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
#સુપરશેફ2ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે Aneri H.Desai -
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
ચીઝ ચટણી સેન્ડવીચ (Cheese Chutney Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ ચટણી સેન્ડવીચ Ketki Dave -
ઢોકળા અને રસ
#RB5#MDCમારી ડોટર અને મમ્મી ને ભાવતા એવા ઢોકળા અને રસ. રસ ની સીઝન માં નાના - મોટા સૌને ભાવે એવા ઢોકળા ને રસ. Richa Shahpatel -
ફ્રાય ઢોકળા ઇન ટમેટો સોસ
#ટમેટા ફ્રેન્ડ સ આજે હું જે ફ્રાય ઢોકળા ઇન ટમેટો સોસ ની જે રેસિપી લાવી છું તેમાં તમે ટમેટો સોસ ને બદલે ટમેટો સૂપ પણ બનાવી શકો છો અને તેમાં ફ્રાય ઢોકળા નાખી ને ખાઈ શકો છો. મારા ઘરમાં આ રીતે બધા ને ભાવે છે તેથી મેં આ રીતે બનાવ્યું છે. Yamuna H Javani -
ઢોકળા પિઝ્ઝા (dhokla pizza recipe in Gujarati)
#માઇઇબુક#post28#વિકમીલ3#સ્ટીમઢોકળા પિઝા એ ફયુઝન ફૂડ છે પણ બનાવવા સહેલા અને સ્વાદિષ્ટ લાગે છે. વડી બાળકો ને પણ બહુ પ્રિય હોય છે Varsha Karia I M Crazy About Cooking -
ગ્લાસ ઢોકળા(Glass Dhokala Recipe in Gujarati)
#GA4#Week8#steamedવાનગી ભલે એ જ હોય પણ રૂટીન કરતાં કંઈક અલગ બનાવવાથી ભોજનમાં રસ રૂચિ જળવાઇ રહે છે. તો મે આજે ટ્રાય કર્યા છે ગ્લાસ ઢોકળા... Sonal Karia -
ઢોકળા ની ચાટ(Dhokala chaat recipe in Gujarati)
બધા એ ઢોકળા તો બોવ ખાંધા જ હશે પન આજ મે ઢોકળા ની ચાટ બનાવી છે જે બોવ જ ટેસ્ટી લાગે છે.ઢોકળા ની રેસીપી મે કૂકપેડ ગુજરાતી પર મૂકેલી છે તેમા તમે જોય શકો છો એટલે અહીં નથી બતાવી .. Rasmita Finaviya -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel -
ઢોકળા ની સ્પેશિયલ શીંગદાણા ની ચટણી (Dhokla Special Peanut Chutne
#Cookpadgujarati#Chutney ઢોકળા ની સ્પેશિયલ શીંગદાણા ની ચટણી કોઈપણ ઢોકળા સાથે સર્વ કરો તો ઢોકળા નો સ્વાદ બે ગણો વધી જાય છે. આ ચટણી બનાવવી એકદમ સરળ છે. તમે પણ આ ચટણી બનાવી ઢોકળા સાથે તેનો સ્વાદ માણો. Daxa Parmar -
પંચરત્ન મલ્ટીગ્રેન ઢોકળા
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : પંચરત્ન ( મલ્ટીગ્રેન ) ઢોકળાઢોકળા એ ગુજરાતીઓ નુ પ્રખ્યાત મનપસંદ ડિશ છે . ઢોકળા કેટલી બધી ટાઈપ ના બનાવી શકાય છે . જે આપણે આ ઢોકળા રેસીપી ચેલેન્જ મા જોયુ . બધા એ different different ટાઈપ ના સરસ ઢોકળા બનાવ્યા . તો આજે મે હેલ્ધી પંચરત્ન ઢોકળા બનાવ્યા . જે ટેસ્ટ મા એકદમ સરસ બન્યા છે . Sonal Modha -
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#RC1સ્ટીમ ઢોકળા નો સ્વાદ તો તેલ લસણ ની ચટણી સાથે આવે . Archana Parmar -
સ્ટફ ઈડલી
#RB6#Week 6ઈડલી સાઉથ ની વાનગી છે જે ચોખા અડદ ની દાળ થી બને છે સાથે સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસવા મા આવે છે. ઈડલી ને વિવિધતા મા મે ઈડલી ને બટાકા ની ફીલીગં સ્ટફ કરી ને બનાવી છે અને કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9210287
ટિપ્પણીઓ