લીલા મરી
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા મારી ને ૨ -૩ વખત પાણી થી ધોઈ નાખો
પછી કોરા કરો - 2
૩ -૪ લીંબુ ના નાના કટકા કરો
- 3
લીલા મરી માં હલ્દી પાવડર,મીઠું,લીંબુ નો રસ અને લીંબુ ના કટકા નાખો બરાબર મિક્સ કરો
- 4
પાણી જરા પણ નાખવાનું નથી
- 5
૧૦ -૧૫ દિવસ રોજ હલાવી ને ઉપર નીચે કરો
- 6
બરાબર થવા માટે તેને ૧ મહિનો થશે
- 7
પછી તેમાં ખટાસ ચડી જશે
- 8
થોડા સોફ્ટ થાય પછી ફ્રીઝ માં રાખી મુકો
- 9
પહેલા લીલા જેવા હશે પછી તેનો કલર થોડો બદલાઈ જશે
- 10
ભાત ખીચડી સાથે લીલા મારી ને ખાવાથી ખુબજ ટેસ્ટી લાગશે
- 11
આભાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9499395




ટિપ્પણીઓ