રાંધવાની સૂચનાઓ
- 1
લીલા મારી ને ૨ -૩ વખત પાણી થી ધોઈ નાખો
પછી કોરા કરો - 2
૩ -૪ લીંબુ ના નાના કટકા કરો
- 3
લીલા મરી માં હલ્દી પાવડર,મીઠું,લીંબુ નો રસ અને લીંબુ ના કટકા નાખો બરાબર મિક્સ કરો
- 4
પાણી જરા પણ નાખવાનું નથી
- 5
૧૦ -૧૫ દિવસ રોજ હલાવી ને ઉપર નીચે કરો
- 6
બરાબર થવા માટે તેને ૧ મહિનો થશે
- 7
પછી તેમાં ખટાસ ચડી જશે
- 8
થોડા સોફ્ટ થાય પછી ફ્રીઝ માં રાખી મુકો
- 9
પહેલા લીલા જેવા હશે પછી તેનો કલર થોડો બદલાઈ જશે
- 10
ભાત ખીચડી સાથે લીલા મારી ને ખાવાથી ખુબજ ટેસ્ટી લાગશે
- 11
આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આથેલા કાળા મરી
#RB13#Cookpadguj#Cookpadindકાળા મરી પહેલા પ્લાન્ટ માં ઉછરે ત્યારે લીલા હોય છે.તે મરી ને મેં અથાણાં બનાવી આખું વર્ષ દરમિયાન ભોજન માં લઇ શકાય તેમ આથેલા છે. ન્યુટ્રીશન થી ભરપુર , બ્લડ ખાંડ ને નીયંત્રણ માં રાખે છે. Rashmi Adhvaryu -
રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#Palakગુજરાતી અથાણાં માં એમાંય ખાસ કરીને રાઇતા મરચાં થાળીમાં આવી જાય તો પૂછવું જ શું?? Daxita Shah -
-
-
-
લીલા ચણા ની ભાજી
#શિયાળાશિયાળા મા લીલા ( હરા) ચણા આવે છે. પંચમહલ ડિસ્ટ્રિક ના ઘરો મા ભાજી ના શાક બને છે .જેને મકઈ ના રોટલા સાથે ખવાય છે.. પોધા મા ચણા બેસતા પેહલા કુમળી ભાજી તોડી ને ભાજી ના શાક બનેછે.. Saroj Shah -
-
-
લીલા વટાણા નો સૂપ
#શિયાળાશિયાળા માં તો લીલા વટાણા ભરપૂર માર્કેટ માં આવે છે. લોકો શિયાળા માં વટાણા ની કોઈ ને કોઈ વાનગી બનાવતા જ હોય છે. વટાણા તો બધા ને ભાવતા હોય છે. તેમાં પણ જો વટાણા નો સૂપ બનાવીએ તો તો મજા પડી જાય છે.વટાણા નો સૂપ ફાઇબર થી ભરપૂર હોય છે અને કોલેસ્ટ્રોલ ઓછું હોય છે. તો ચાલો આ સૂપ કેમ બને છે તે જોઈએ. Komal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9499395
ટિપ્પણીઓ