કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#દૂધ લીલા વટાણા નો ચેવડો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
#દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી મુખ્ય ફોટો

#દૂધ લીલા વટાણા નો ચેવડો

Bharti Khatri
Bharti Khatri @cook_9216247

લીલા વટાણા નો ચેવડો બાળકો ના લંચ બોક્સ તેમજ સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જલ્દી પણ બની જાય છે. ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે નાના મોટા સૌ કોઈ ને ખૂબજ પસંદ આવે છે.

લીલા વટાણા નો ચેવડો બાળકો ના લંચ બોક્સ તેમજ સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જલ્દી પણ બની જાય છે. ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે નાના મોટા સૌ કોઈ ને ખૂબજ પસંદ આવે છે.

વધુ વાંચો

#દૂધ લીલા વટાણા નો ચેવડો

Bharti Khatri
Bharti Khatri @cook_9216247

લીલા વટાણા નો ચેવડો બાળકો ના લંચ બોક્સ તેમજ સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જલ્દી પણ બની જાય છે. ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે નાના મોટા સૌ કોઈ ને ખૂબજ પસંદ આવે છે.

લીલા વટાણા નો ચેવડો બાળકો ના લંચ બોક્સ તેમજ સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જલ્દી પણ બની જાય છે. ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે નાના મોટા સૌ કોઈ ને ખૂબજ પસંદ આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૪૦૦ ગ્રામ લીલા વટાણા
  2. ૫૦ ગ્રામ સિંગદાણા
  3. ૨૦૦ ગ્રામ દૂધ
  4. ૧ ચમચો આદુ મરચા વાટેલા
  5. મીંઠુ સ્વાદમુજબ
  6. ૧/૨ ચમચી રાઈ
  7. ૧/૨ ચમચી જીરુ
  8. ચપટીહીંગ
  9. ૨ લીલા મરચા લાંબા કાપેલા
  10. ૧ ચમચો ઝીણી કાપેલી કોથમીર
  11. ૧ ડાળી કઢીલીમડો
  12. ૧ ચમચો કોપરા ની છીણ
  13. ૧ ચમચી સૂકી દ્રાક્ષ
  14. ૧ ચમચી ખાંડ
  15. ઝીણી સેવ જરૂરિયાત મુજબ
  16. તેલ પ્રમાણસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    લીલા વટાણા મિક્સર બાઉલ મા લઈ લેવા.

    #દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ રીતે પીસી લેવુ.

    #દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા રાઈ જીરુ તટડાવી લેવુ અને કઢીલીમડો ને હીંગ નાખવા.

    #દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પીસેલા લીલા વટાણા અને આદુ મરચા વાટેલા નાખી બરાબર મિક્સ કરી લેવુ. હવે તેને ઢાંકી ને ચઢવા દેવુ.

    #દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે વટાણા નુ મિશ્રણ ચઢી જાય એટલે તેમા દુધ મિક્સ કરવુ અને તળીયે ચોટે નહી એટલે હલાવતા રહેવુ.

    #દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રીતે દુધ બધુ સમાય જાશે.

    #દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમા લાલ મરચુ પાઉડર, ખાંડ, સૂકી દ્રાક્ષ મિક્સ કરવી અને ગેસ બંધ કરી દેવો.

    #દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેમા સિંગદાણા મિક્સ કરી પ્લેટ મા પિરસવુ અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર હલાવી મિક્સ કરી લેવુ.

    #દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેમા કોપરા ની છીણ, લીલા મરચા લાંબા કાપેલા થી સજાવુ.

    #દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે ઝીણી સેવ અને કોથમીર થી સજાવો.

    #દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે ગરમા ગરમ ચટપટા સ્વાદિષ્ટ ચેવડા ની મજા માણો.

    #દૂધ લીલા વટાણા નો ચેવડો રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bharti Khatri
Bharti Khatri @cook_9216247
પર June 28, 2019 10:39

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલી હળદર નું અથાણું
  2. લીંબુ નું અથાણું
  3. ડાબલા કેરી -
  4. ગોળ કેરી(તેલ વિના બનાવેલ)
  5. કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ
  1. દહીં વાળી લસણ ની ચટણી
  2. ચિઝી નાચોઝ ચાટ
  3. #અથાણા  # જૂન સ્ટાર તલનીચટણી
  4. વલોળ અને ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું
https://cookpad.wasmer.app/in-gu/recipes/9508577
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close