વલોળ અને ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

વલોળ અને ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. આચાર મસાલો
  2. 2નંગ ગાજર
  3. 8-10લિલી વાલોળ
  4. શીંગ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ની લાંબી ચીર કરવી. વાલોળ ને પણ વીણી લેવી, પછી તેમાં મસાલો નાખી મિક્સ કરવું, ત્યારબાદ તેમાં જરૂર મુજબ શીંગ તેલ નાખી ફરી મિક્સ કરવું.

  2. 2

    તૈયાર છે આપણું ટેસ્ટી ઇન્સ્ટન્ટ અથાણું.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes