Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9511112
કોથમરી,મરચા,પાલખ ને પાણી થી ધોઈ ને બારીક સમારી લો
મિક્સચર ના જાર માં સીંગદાણા ભૂકો,મીઠું,લીંબુ નો રસ,કોથમીર,મરચા અને પાલખ ને બારીક પીસી લો
આ આપણી ઝટપટ લીલી ચટણી તૈયાર છે
આભાર
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ