*મિકસ વેજીટેબલ અચાર*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

મિકસ વેજીટેબલ અચાર ખાટું અનેઓછા તેલ માં બનતું હોવાથી હેલ્ધી ચોમાસામાં શાકભાજી ના મળે તોપણ ગરજ સારે છે.
#અથાણાં

*મિકસ વેજીટેબલ અચાર*

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મિકસ વેજીટેબલ અચાર ખાટું અનેઓછા તેલ માં બનતું હોવાથી હેલ્ધી ચોમાસામાં શાકભાજી ના મળે તોપણ ગરજ સારે છે.
#અથાણાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોરાજાપુરી કેરી
  2. 250ગૃામ લીલા મરચાં
  3. 250ગૃામઆદું
  4. 250ગૃામલીંબુ
  5. 250ગૃામ લીલી હળદર
  6. 250ગૃામ ગાજર
  7. 250ગૃામ કેયડા
  8. 500ગૃામ રાઇના કુરિયા
  9. 100ગૃામકાશ્મીરી લાલ મરચું
  10. 50ગૃામ હળદર
  11. 100ગૃામમેથીના કુરિયા
  12. 50ગૃામ હિંગ
  13. 1/2વાટકી નમક
  14. 250ગૃામ તેલ
  15. 4 ચમચીવિનેગર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી અનેશાકભાજીને એકસરખા કટકા કરી સમારી લો,

  2. 2

    એકમોટા વાસણમાં મરચું,હળદર,રાઇનાં કુરિયા,મેથીના કુરિયા, હળદર,નમક,હિંગ ભેગું કરી તેલ ગરમ કરી મસાલો વઘારો.મસાલો ઠંડો પડે પછી શાકભાજી,અનેકેરી ના કટકા ઉપર રેડી બધું હલાવો.

  3. 3

    ઉપરવિનેગર નાખી બે ચાર દિવસ વાસણમાં ઢાકી રાખો,પછી બરણી માં ભરી લો.બાર મહિના સરસ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes