રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર,આંબલી અને ટામેટા ને પાણી થી ધોઈ ને કૂકરમાં મુકો
- 2
તેમાં ગોળ પણ ઉમેરો
- 3
પછી તેની ૨ સીટી વગાડો
- 4
ઠંડુ થાય પછી ભાત ના જરા થી ગાડી લ્યો
- 5
તેમાં પછી લાલ મરચા -ધાણાજીરું -આમચૂર પાવડર અને મીઠું ઉમેરો
- 6
આ આપણી ચટણી તૈયાર છે
- 7
તેને ભેળ,પાણી પુરી,પુડલા કે બીજી કોઈ પણ વાનગી સાથે પીરસી શકાય
- 8
આભાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9511327




ટિપ્પણીઓ