દૂધીનો હેલ્થી અથાણું

Muskan Lakhwani @cook_13778953
#અથાણાં
આ એક હેલ્થી અને જલ્દી તૈયાર થઈ જાય એવું અથાણું છે.
દૂધી બહું ગુણવત્તા ધરાવે છે અને કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે.
દૂધીનો હેલ્થી અથાણું
#અથાણાં
આ એક હેલ્થી અને જલ્દી તૈયાર થઈ જાય એવું અથાણું છે.
દૂધી બહું ગુણવત્તા ધરાવે છે અને કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલામાં ૧ ગ્લાસ પાણી ઉકાળો. થોડું મીઠું નાખીને દૂધી ના કટકા નાખીને ૧-૨ મિનિટ માટે બાફવુ.
- 2
૪૦% બફાય ત્યાં સુધી બાફવુ. પછી ચારણી માં લઈ ને કોરું કરવું.
- 3
એક બાઉલમાં લઈ ને બધા મસાલા નાંખી મિક્સ કરો. હવે સરસિયાનું તેલ નાંખી મિક્સ કરો.
- 4
દિવસ માં ૨_૩ વખત હલવવુ અને ૨દિવસ પછી બોટલ માં ભરી લેવું અને અથાણું ખાવા માટે તૈયાર થઈ જાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9541714










ટિપ્પણીઓ