દૂધીનો હેલ્થી અથાણું

Muskan Lakhwani @cook_13778953
#અથાણાં
આ એક હેલ્થી અને જલ્દી તૈયાર થઈ જાય એવું અથાણું છે.
દૂધી બહું ગુણવત્તા ધરાવે છે અને કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે.
દૂધીનો હેલ્થી અથાણું
#અથાણાં
આ એક હેલ્થી અને જલ્દી તૈયાર થઈ જાય એવું અથાણું છે.
દૂધી બહું ગુણવત્તા ધરાવે છે અને કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલામાં ૧ ગ્લાસ પાણી ઉકાળો. થોડું મીઠું નાખીને દૂધી ના કટકા નાખીને ૧-૨ મિનિટ માટે બાફવુ.
- 2
૪૦% બફાય ત્યાં સુધી બાફવુ. પછી ચારણી માં લઈ ને કોરું કરવું.
- 3
એક બાઉલમાં લઈ ને બધા મસાલા નાંખી મિક્સ કરો. હવે સરસિયાનું તેલ નાંખી મિક્સ કરો.
- 4
દિવસ માં ૨_૩ વખત હલવવુ અને ૨દિવસ પછી બોટલ માં ભરી લેવું અને અથાણું ખાવા માટે તૈયાર થઈ જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
મેથી -કેરી અથાણું
#અથાણાં#જૂનસ્ટારઉનાળાની મોસમ માં ગુહિણીઓ અથાણાં- મસાલા બનાવા માં વ્યસ્ત થાય છે. જો કે હવે પેહલા જેટલા બારમાસી અથાણાં ઓછા ખવાય છે. આ અથાણું મને અને મારા સ્વર્ગસ્થ સસરા ને બહુ પસંદ હતું. આજ નું આ અથાણું તેમને સમર્પિત છે. Deepa Rupani -
દૂધી બાટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6"દૂધી ખાવ તો બુદ્ધિ આવે " આ એક આયુર્વેદ માં કહેવત છે.. દૂધી ગુણમાં ખુબ ઠંડી હોય છે.. ઉનાળા માં દૂધી નું સેવન ખુબ કરવું જોઈએ..આજે મેં ખુબ ઈઝી રીતે દૂધી નું શાક બનાવ્યું છે.. Daxita Shah -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં જાત જાતના ને ભાત ભાતના અથાણાં બનતા હોય છે. એમાં નું એક ગુંદા નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ઇન્સ્ટન્ટ ભીંડા નું અથાણું
જેમ મરચાં કે ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું. બનાવીયે છે એજ રીતે ભીંડા નું અથાણું ખુબ ટેસ્ટી લાગે છે#અથાણાં Kalpana Parmar -
દૂધીનો ઓળો (જૈન) (Dudhi Oro (Jain) Recipe In Gujarati)
#GA4#WEEK21BOTTLEGourd-દૂધીદૂધીનો ઓળો (જૈન)(નો onion -garlic recipe)દૂધી એક એવુ શાક છે જે ઘણા બધા લોકોને નથી ભાવતુ. પરંતુ સ્વાસ્થ્ય માટે દૂધી ખૂબ જ સારી છે,ગુજરાતીઓ શાક ઉપરાંત થેપલા,મૂઠિયા, હાંડવા જેવી વાનગીઓમાં પણ દૂધીનો ઉપયોગ કરે છે.પરંતુ દૂધીના શાકની એક એવી ટેસ્ટી રેસિપી છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય, અહીં વાત થઈ રહી છે દૂધીના ઓળાની....આ રેસિપી ખૂબ જ ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે તમે એક વાર આ રેસિપીથી શાક બનાવશો તો ઘરે બધા આ શાક ફરી બનાવવાની વારંવાર ડિમાન્ડ કરશે. Juliben Dave -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ગુજરાતી ચણા મેથી નું અથાણું એક ખૂબ જ લોકપ્રિય અથાણું છે. આ સ્વાદિષ્ટ અથાણું પલાળીને ચણા, મેથીદાણા અને બારીક સમારેલી કાચી કેરીથી બનાવવામાં આવે છે.#EB#week4 Nidhi Sanghvi -
લીલાં મરચાં નું અથાણું ( Green Chilly Pickle Recipe in gujarati
#WK1Winter Kitchenl Challengeલીલાં મરચાં નું અથાણું ને રાઈતા મરચા પણ કહી શકાય છે. આ અથાણું થોડી સામગ્રી થી અને જલ્દી બની જાય તેવું અથાણું છે , આ અથાણું ફ્રીઝ માં બે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Parul Patel -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
કેરી નુ મીક્સ ઈન્સ્ટન્ટ અથાણું
#અથાણાં #જૂનસ્ટારઆ અથાણું ફટાફટ બની જાય છે ખાવા માં પન સ્વાદિષ્ટ, અને ૩ થી૪ દિવસ સ્ટોર થાય જનરલી પ્રસંગો મા આ વધારે બનતું હોય છે. Nilam Piyush Hariyani -
-
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
#KS1#foodphotography#cookpadindia#cookpadgujarati#દૂધીનો_ઓળો ( Bottlegourd Bharta Recipe in Gujarati ) દૂધી એક એવુ શાક છે જે ઘણા બધા લોકોને નથી ભાવતુ. પરંતુ સ્વાસ્થ્ય માટે દૂધી ખૂબ જ સારી છે. ગુજરાતીઓ શાક ઉપરાંત થેપલા, મૂઠિયા, હાંડવા જેવી વાનગીઓમાં પણ દૂધીનો ઉપયોગ કરે છે. પરંતુ દૂધીના શાકની એક એવી ટેસ્ટી રેસિપી છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય. અહીં વાત થઈ રહી છે દૂધીના ઓળાની. આ રેસિપી ખૂબ જ ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તમે એક વાર આ રેસિપીથી શાક બનાવશો તો ઘરે બધા આ શાક ફરી બનાવવાની વારંવાર ડિમાન્ડ કરશે. આ શાક ને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં આમાં ખાટું દહીં પણ ઉમેર્યું છે જેથી આ ઓળા નો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ દૂધીનો ઓળો ખાધા પછી તમે રીંગણ નો ઓળો પણ ભૂલી જશો.. મારી મોટી દીકરી તો દૂઘી ખાતી જ નથી ..પરંતુ આ દૂધી નો ઓળો એ હોંસે હોંસે ખાઈ ગઈ..એને તો આ ઓળા નો ટેસ્ટ પનીર ભરતું લાગ્યું...🤗 Daxa Parmar -
ટ મેટા નું અથાણું
#અથાણું#જૂનસ્ટારઆ અથાણું આંધ્રાપ્રદેશ નું પ્રખ્યાત અથાણું છે. ત્યાં લોકો ભાત અને ઢોસા સાથે આ અથાણું ખાય છે. Hetal Mandavia -
દૂધી વટાણા નું શાક (Dudhi Vatana Shak Recipe In Gujarati)
#SVCઆ એક સિમ્પલ શાક છે જે ઉનાળામાં બધા ને ઘરે બનતું હોય છે. કોઈ દૂધી સાથે વડી અથવા બટાકા,મિક્સ શાક એવા વિવિધ કોમ્બીનેશન થી બનાવે છે.મેં આજે દૂધી સાથે વટાણા નું શાક બનાવ્યું છે. દૂધી બહુજ હેલ્થી છે અને એમાં પાણી નો ભાગ વધારે હોય છે ,એટલે ઉનાળામાં ખાસ કરીને વધારે ગુણકારી છે. Bina Samir Telivala -
લાલ મરચાં નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)
#APR#cookpad_guj#cookpadindiaઅથાણાં એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારતભર માં રાજ્ય-પ્રાંત અનુસાર વિવિધ અથાણાં ભોજન સાથે પીરસાય છે જ. અથાણાં આખું વર્ષ રહે તેવા અને તાજા ખવાય એવા બને છે.આજે મેં લાલ મરચાં નું તીખું, ખાટું, મીઠું, રસીલું એવું અથાણું બનાવ્યું છે જે કોઈ પણ વ્યંજન સાથે સારું લાગે છે. Deepa Rupani -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક#Riddhi Mamદૂધી શરીર ને ઠંડક આપે છે.. ઉનાળામાં દૂધી રોજ ખાવાથી કાળઝાળ ગરમીથી રાહત મળી જાય છે.. દૂધી નો રસ હ્દય ને મજબુત બનાવે છે.અને બ્લોક હટાવવા માટે મદદરૂપ થાય છે.તો આવી ગુણકારી દૂધી નું શાક પણ બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4 આ અથાણું જલ્દી બની જાય અને જમવા માં સાઇડ માં ખાવાથી ની મજા આવે છે. ગુંદા એ આપડા શરીર માટે ફાયદા કારક છે. Amy j -
કટકી કેરી નું અથાણું(katki mango pickle recipe in gujarati)
#કૈરી. ઈન્સ્ટન્ટ બની જાય એવું કટકી કેરી નું અથાણું,જે 2 દિવસ માં રેડી થઈ જાય છે Dharmista Anand -
કેરી નું ખાટું અથાણું
#અથાણુહું કેરી નાં અથાણું માં મસાલો માં એકલા મેથી ના કુરીયા નથી નાખતી.. એમાં રાઈ નાં કુરીયા પણ મિક્સ કરી લેવું આનાથી ખાટું અથાણું વધારે. સરસ બનશે..અને અડધો કપ વિનેગર પણ ઉમેરો એના થી સ્વાદ મસ્ત આવેછે.. Sunita Vaghela -
લીંબુ નું અથાણું
લીંબુ નું અથાણું પરાઠા કે ભાખરી સાથે ખુબ સારું લાગે છે થોડું ખાટું ને થોડું મીઠું ને તેમાં મરચાં ની તીખાશ ...#અથાણાં Kalpana Parmar -
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB મગ ના અનેકો ગણા ફાયદા છે.મગ વજન ને કન્ટ્રોલ કરવા માં મદદ કરે છે.કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે અને હૃદય રોગ નું જોખમ ઓછું કરે છે.કેન્સર સામે લાડવા માં મદદ કરે છે. Bhavini Kotak -
મલ્ટિ ગ્રેન દૂધી ના મુઠીયા
વજન ઘટાડવા માટે આ એક ઉત્તમ ને સ્વાદિષ્ટ વાનગી છે જેને દૂધી ને બીજા અનાજો સાથે બનાવાય છે. Leena Mehta -
મેથી ચણા કેરી નુ અથાણું
#અથાણાંઆ મેથી નુ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને સાથે ગુણકારી છે મેથી પેટ માટે ખૂબ જ હિતકારી અને ચણા પ્રોટીન માટે જાણીતા છે. Varsha Karia I M Crazy About Cooking -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCહેલો ફુડી ફ્રેન્ડ્સ....જે લોકો મારા જેમ એક જ રીતે દૂધી ખાઈ ને કંટાળી ગયા હોય અને શિયાળા માં રીંગણ નો ઓળો મિસ કરતા હોય તેના માટે આ ખાસ દૂધી નો ઓળો. Komal Dattani -
મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
#MBR3#Week3#cookpadindia#cookpadgujaratiશિયાળા માં વિવિધ શાકભાજી ના સલાડ અને અથાણાં ખાવાની ખૂબ મજા આવે છે .ઇન્સ્ટન્ટ અથાણું સામાન્ય રીતે મેથીયો મસાલો અથવા તૈયાર કુરિયા માંથી બનાવી શકાય .પણ મે આખા મસાલા ને શેકી ને તેમાંથી મસાલો બનાવ્યો છે ,જેનાથી અથાણાં નો સ્વાદ ખૂબ સરસ લાગે છે . Keshma Raichura -
હેલ્થી ખીચડી
#હેલ્થીતમે ઘઉં ના ફાડા ની લાપસી તો ખાધી જ હશે અને ભાવતી પણ હશે જ. હું અહીં એજ ઘઉં ના ફાડા અને ફણગાવેલા મગ ને મઠ માંથી ખીચડી બનાવની રેસીપી લાવી છું. ફાડા માં સૌથી વધારે પ્રમાણ માં ફાયબર હોય છે, ઓછી કૅલરી હોય છે અને વધારે પ્રમાણ માં નુટ્રિશન હોય છે. અને ફણગાવેલા કઠોળ ને લીધે ખુબ હેલ્થી બની જાય છે સાથે ડાયાબિટીસ માટે છે ઉત્તમ આહાર. Kalpana Parmar -
કેરી-મેથી અથાણું (keri - methi pickle recipe in Gujarati)
#સમર#પોસ્ટ5ઉનાળો આવે એટલે કેરી તો લાવે જ સાથે સાથે અથાણાં-મસાલા ની સિઝન પણ લાવે. ચટાકેદાર અથાણાં ભાવે તો બહુ જ પરંતુ સ્વાસ્થ્ય ની નજરે બહુ ના ખવાય. થોડા તો ખવાય ને ?😜.આમ તો હું બહુ ઓછા અથાણાં ખાઉં પણ આ અથાણું મને બહુ જ પસંદ છે. જોતા જ મોઢા માં પાણી આવી જાય. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9541714
ટિપ્પણીઓ